SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ OR DISEASO OિR IDROITIYO ITICO MICRO IRO DILKO DILKO ARO DILKO DILKO DILT પ્રકરણ ૪ ‘હું પરમાત્મા છું હૃદયગત કરવાનો ઉપાય દર્શાવતું આચાર્યશ્રી કુંદછંદનું ૪થન નિર્દકને વિદ્ધ, નિર્મમ, નિઃશારીર, વીરાગ છે, નિર્દોષ, નિર્ભય, લિફ્ટવલંબન, આતમાં નિર્મૂઢ છે. નિર્ગય છે, નિષ્કામ છે, નિકોઇ, જીવ નિર્માલ છે, વિશાલ્ય તેમ લાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. સ્ત્રી-પુરૂષ આદિ પર્યાયો, ૨સવાગંઘસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહલન સૌ છે નહીં જીવઢcaછે. જીવ ચેતનાગુણ, અસ૩૫, અગંઘાદ, અધ્યકત છે, વળી લિંગગ્રહાણુવિહીન છે, સંસ્થાન ભાળ્યું ન વેહલે. જેવા જીવો છે સિદ્ધગત તેવા જીવો સંસારી છે, જેવૈ જલમભ૨ાણાદિહીલ અષ્ટગણ સંયુકત છે. ભાવાર્થ તત્ત્વજ્ઞાનનાં અભ્યાસ દ્વારા પોતાના ત્રાળ ધ્રુવ પરમાત્મ સ્વભાવને ઓળખવો તે જ “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાનો ઉપાય છે. પોતાનો પરમાત્મસ્વભાવ કેવો છે? પોતાનાં પરમાત્મસ્વભાવને શિક્ષા કે સજાનાં કારણભૂત સમસ્ત કર્મોનો અભાવ હોવાથી તે નિર્દડ છે. તે દ્વૈત હિત એત્વસ્વરૂપે હોવાથી નિકંદ્વ છે. મમતા હિત હોવાથી નિર્મમ અને શરીર રહિત હોવાથી નિ:શરીર છે. શુભાશુભરાગ વગરનો હોવાથી નીરાગ છે. અઢાર પ્રણાના દોષથી રહિત પરમ પવિત્ર પદાર્થ હોવાથી નિર્દોષ છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં સદાય સુરક્ષિત રહેવાથી તે નિર્ભય છે. પત્રવ્યનું અવલંબના નહિ હોવાથી નિરવલંબન છે. મૂઢતા વિનાનો હોવાથી નિર્મૂઢ છે. પોતાનાં પરમાત્મસ્વભાવને સમસ્ત પગ્રહોનો પરિત્યાગ હોવાથી તે નિગ્રંથ છે. તેને કોઈપણ પ્રકારની કામના કે વાંછા ન હોવાથી તે નિષ્કામ છે. પદ્રવ્ય પરિણતિ બિલલ ન હોવાથી તે નિઃછોધ છે. પરમ સમરસીભાવસ્વરૂપ હોવાથી નિર્માન છે. મિથ્યાત્વ, માયા અને નિદાનરૂપ શલ્યોથી રહિત હોવાથી નિઃશલ્ય છે. મોહ-રાગ-દ્વેષદ સિવિકારોનો અભાવ હોવાથી નીરાગ છે. નિઃશેષપણે અંતર્મુખ હોવાથી નિર્મદ છે. દ્રવ્યકર્મ – ભાવકર્મ – નોર્મનો અભાવ હોવાથી સર્વદોષમુક્ત છે. પોતાનાં શુદ્ધ પરમાત્મસ્વભાવને સ્ત્રી-પુરુષ-નપુસંજ્ઞાદિ પર્યાયો નથી. શુદ્ધ જીવદ્રવ્યમાં પર્શ-રેસ-ગંધ-વર્ણ નથી. સંસ્થાન તેમજ સંહનન પણ નથી. હે ભવ્ય! પોતાનાં ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્માને તું અરસ, અરૂપ, અગંધ, અશબ્દ તેમજ અવ્યક્ત જાણ. લિંગથી અગ્રાહ્ય અને સંસ્થાનથી નિર્દિષ્ટ એવા પોતાનાં પરમાત્મસ્વભાવને જાણ. આ રીતે પરમાત્મસ્વભાવની અપેક્ષાએ જેવા સિદ્ધ આત્માઓ છે તેવા જ સંસારી જીવો છે. જેથી પોતાનો આત્મા પણ સિદ્ધ ભગવાનની જેમ જન્મ-જરા-મરણથી રહિત અને આઠ પ્રકારના મહાન ગુણોથી સંયુક્ત છે તેમ સમજી શકાય છે. (નિયમસાર : ગાથા ૪૩ BE O 2 O 2 O 3 O I[ OCTOC RO RE OF OBSE મા ಮಗೊಂಡದಂಗಡಿಯಿಂದೊಡಗೂಡ TODIYO BIJITODIO 2 KOOKOOKOOKOOKOOKOOKOOKOOKOS
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy