________________
૧૯૧
હું
૩૭ ૭
અમારા માતુશ્રીને ‘બહેનશ્રીના વચનામૃત” પુસ્તક અત્યંત પ્રિય હતું. તેમાં અવારનવાર આવતાં ‘હું જ્ઞાયક છું’ શબ્દો પર તેમનો ખાસ લગાવ રહેતો. ઘરના બારીબારણાં ઉપર પણ ‘હું જ્ઞાયક છું’ એવા શબ્દો તેઓ ચોક વડે લખતાં. સુભાષભાઈના સહકાર્યકર અને મિત્ર વરીયા સાહેબે નવો કેમેરો ખરીદતાં તેમણે સૌ પ્રથમ બિમાર માતુશ્રીનો ફોટો પાડવાનું રાખ્યું. બિમારી સમયે પણ માતુશ્રીનું મક્કમ મનોબળ અને જ્ઞાવકનું ૨૮ણ દાદ માંગી લે તેવું હતું. તેઓએ પોતાની જાતે કાગળમાં ‘હું જ્ઞાચક છુંલખી. ઘરમાં પૂજય ગુરુદેવશ્રી દ્વારા અંકિત ‘’ નીચે ઉભા રહીને ફોટો પડાવ્યો. ત્યારપછી એકાદ પખવાડિયામાં જ તેઓ અમને છોડીને સ્વર્ગે સંગર્ચા. રારાંરવારોના બીજ રોપી અમને કોઈ નવો જ જન્મ પદાન કરનારી અમારી માતુશ્રીનું ઋણ કોઈ રીતે ચૂકવી શકાતું નથી. તો પણ અમારા તર્પણ ખાતર માતુશ્રીના પ્રિય વિષય ‘હું જ્ઞાયક છું નું પ્રતિપાદન કરતું આ ‘હું પરમાત્મા છું” પુસ્તક તેમને સાદર અર્પણ કરીએ છીએ. પુત્રો : સુભાષ, નિતિના પુત્રી હંસિકા પુત્રવધૂ ? સાધના જમાઈ : નરેન્દ્રકુમાર પૌત્ર : વારિજ, રાજીવ પૌત્રી : સુજ્ઞા પૌત્રવધૂ રચિ, સેજલ પ્રપૌત્ર : આત્મિના પ્રપૌત્રી : લબ્ધિ દોહિત્રીઃ મીતલ, ધારિણી, દર્શના
માતુશ્રી તારાબહેન જયંતીલાલ શેઠ
માતુશ્રીને પ્રિય પૂજ્ય ગુરુદેવના વચનો હું જ પરમાત્મા છું' એમ નક્કી કર, હું જ પરમાત્મા છું' એવો નિર્ણય કર, હું જ પરમાત્મા છું' એવો અનુભવ કર, ભીતરામ સર્ણાહેબ ત્રિલોકનાથ પરમાત્મા (સીમંધરઠેર) સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમયસરણમાં લાખો કરોડો હેલોની હાજરીમાં એમ રૂમાલતા હતા કે, હું પરમાત્મા છું” એમ નકકી કર “ભગવાજા “તમે પરમાત્મા છો' એટલું તો અમને જ88 કરવા દો.” એ ક્યારે નક્કી થશે? કે જ્યારે હું માત્મા છું' એવો અનુભભ થશે, ત્યારે ‘આ (સીમંધર ભગવાન) પરમાત્મા છે” એવો વ્યવહાર તને નક્કી થશે; નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. (‘ગુરુદેવશ્રીનાં વચનામૃત'નું આમુખ)