________________
| 1
(
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૨૯(
; ૬/૧, ૯-૧, ૧૪, ૧૭/9; ૧૧, ૧.૧.૧૧૫૩૫૪/૩; ૯/૪,૧,૪, ૧૪૪/9; • ૪. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ : ૧૩/૫૯, ૬૩; • ૫. જે.સિ.કોશ ભાગ-૧ અવાય પાનું ૨૦૨. ૫. ધારણા ૧. સર્વાર્થસિદ્ધિ : ૧/૧૫, ૧૧૭/9; • ૨. તત્વાર્થરાજવાર્તિક : ૧/૧૫/૪/૬૦/૮; • ૩. ધવલ : ૬/૧, ૯-૧, ૧૪/૧૮/9; ૯/૪,૧,૪૫ ૧૪૪/9; ૧૩/૫, ૫, 33/૨૩૩/૧,૪,૫; • ૪. ર્ગોમટસાર : જીવકાંડ : ગાથા 3G; • ૫. ન્યાયદિપિકા : ૨ પ્રકરણ ૧૧/૧ર/9; • ૬. જે.સિ.કોશ ભાગ-૨ ધારણા : પાનું ૪૯૧. ૬. ઋતિ. ૧. સર્વાર્થસિદ્ધિ : ૧/૧૩/૧૦૬/૪; • ર. ધવલ : ૧૩/૫,૫,૪૧/ર૪૪/૩ ૧૩/૫,૫,૬૩/૩૩૨/૪; • ૩. મહાપુરાણ : ર૧/રર૯; • ૪. પરીક્ષામુખ : 3/૩,૪; • ૫. ન્યાયદીપિકા : ૩/પ્રકરણ : ૮/પ૬/૩; • ૬. જે.સિ.કોશ ભાગ-૪ : સ્મૃતિ પાનું : ૪૧૫. છે. પ્રત્યભિજ્ઞાત ૧. સર્વાર્થસિદ્ધિ : પ/૩૧/૩૦ર/૩; • ર. સ્યાદ્વાદમંજરી : ૧૮/ર૪પ૯, ર૮૩ર૧/રપ; • ૩. ન્યાયસૂત્ર : ગાથા ૩ની ટીકા; • ૪. પરીક્ષામુખઃ રપ; • ૫. વાયદીપિકા : 3/પ્રકરણ-૮પ૬/૨; • ૬. જે.સિ.કોશ : ભાગ-૩ પ્રત્યભિજ્ઞાન પાનું - ૧ર૪. ૮. વ્યાસ ૧. તત્વાર્થશ્લોક વાર્તિક : ૩/૧/૧૩/૧૧૯/ર૬૮/રર; • ર. પરીક્ષામુખે : ૩/૧૧ થી ૧૩, ૬/૧૦/પપ3; • 3. ન્યાયદીપિકા : ૩/પ્રકરણ : ૧૫,૧૬ ૨૨/૧૩; • ૪. સ્યાદ્વાદમંજરી : ૨૮/૩ર૧/ર૭; • ૫. જે.સિ.કોશ. ભાગ-ર, તર્ક પાનું ૩૬૫. ૯. અનુમાન ૧. ન્યાય વિનિશ્ચય : મૂળ : ૨, ૧/૧ અને તેની ટીકા; • ર. પરીક્ષામુખ : ૩/૧૪, ૩/પર,૫૩; • ૩. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ર૬9; • ૪. વાયદીપિકા : ૩ પ્રકરણ : ૧૭, ર૩; • ૫. કષાયપાહુડ પુસ્તક ર : ર/૧-૧૫/30૯/૩૪૧૩; ૬. સ્યાદ્વાદમંજરી ૨૮ ૩રર/૧; • 9. ધવલ ૧૩/૫,૫,ર૩/ર૧૭/૧૧, ૧૩/૫,૫,૩પ/ર૩૮; • ૮. કષાયપાહુડ ૧/૧-૧૫/૩૦૮/૩૪૦-૩૪૧/૫; • ૯. જે.સિ.કોશ ભાગ-૧ અનુમાન પાનું ૯૬ થી ૯૮; ભાગ-૧ ઈહા પાનું 3પર; ભાગ-3 મતિજ્ઞાનું પાનું રપ૪,ર૫૫; ભાગ-૪ શ્રુતજ્ઞાન ૧/ર પાનું પc. ૧૦. પરીક્ષા ૧. ધવલ ૮/૩,૧/ર/૩; • ર. ન્યાયદર્શન ટીકા ૧ પ્રકરણ : ૬/૮; • 3. મોક્ષમાર્ગપ્રકાશક અધ્યાય : ૭ પાનું : રર૧; ૪. વ્યાયસૂત્ર ટીકા ૧/૧/ર૮/૮; ૧ પ્રકરણ : ૬/૮. ૫ જે.સિકોશ : ભાગ ૩; પરીક્ષા : પાનું 3૮, ૩૯; ભાગ ૪; સંલ્લેખના : પાનું 30. ૧૧. ભાવભાસત : ૧, મોક્ષમાર્ગપ્રકાશક : અધ્યાય ૦, પાનું ૨૨૮, ૨૬3. ૧૨. સંવત ઃ ૧. સમયસાર : ગાથા ૫, ૪૪ અને તેની ટીકા; • ૨. પ્રવચનસાર : ગાથા ૮૦ની જયસેનાચાર્યકૃત ટીકા; ૩. બહેનશ્રીની તત્ત્વચર્ચા. ૧૩. હૃદયગતપણું ૪ ૧. મોક્ષમાર્ગપ્રકાશક : અધ્યાય ૭, પાનું ૨૨૪, અધ્યાય ૯, પાનું 3૨૯; ઉપસંહાર : ૧. સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ૨૮૦.
ભાવભાસી માટે શું કરવું ? પરીક્ષાપૂર્વકના દેઢ નિર્ણયના ફળમાં જ બરાબર ભાવ ભાસે છે. જો ભાવભાસન બરાબર ન થતું હોય તો સિદ્ધાંતની પરીક્ષા કરવામાં જ પોતાની કોઈ કચાશ, અધૂરાશ, ખામી કે બીજો કોઈ દોષ હોય શકે. તેથી પરીક્ષા કરવામાં થતા પોતાના દોષોને સુધારીને જ્યાં સુધી ભાવભાસન ન થાય ત્યાં સુધી પરીક્ષાની પ્રક્રિયા ચાલુ જ રાખવી.
સિદ્ધાંતના ભાવ અનુસારનું શ્રદ્ધાન થઈ તેનો સ્વીકાર આવે ત્યારે બરાબર ભાવભાસન થયું છે તેમ કહેવાય પણ સિદ્ધાંતનાં ભાવ અનુસારનું કોઈ શ્રદ્ધાન ન થાય કે તેનો કોઈ સ્વીકાર ન આવે તો ભાવભાસન થયું નથી તેમ કહેવાય. ઘણું આવડતું હોય, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ હોય પણ ભાવભાસન ન હોય તો તેનું ફળ નથી અને ભલે પ્રયોજનભૂત થોડુંક જ જાણતો હોય પણ ભાવભાસન છે તો તેનું ફળ છે. (પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ : પાના નંબર ૧૨૪માંથી)