________________
એકત્વભાવના
(હરિગીત)
છું એકલો હું, કોઈ પણ મારું નથી લોકશ્રયે - એ ભાવનાથી યોનીઓ પામે સુણાશ્ર્વત સૌમ્યને.
(મોક્ષપાહુડ : ગાથા ૮૧)
* રૂપરેખા
૧. વ્યાખ્યા અને સમજૂતી
૨. એકત્વભાવનાનું એકત્વ શું છે?
૩. એકત્વભાવનાના એકત્વના બે પ્રકાર
૧. એકત્વભાવનાનો લૌકિક પ્રકાર
૨. એકત્વભાવનાનો પારમાર્થિક પ્રકાર
ભાવના
૪. એકત્વભાવનાની ચિંતવન પ્રક્રિયા
૫. એકત્વભાવનાનું સાધન કે કારણ
૬. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
૭. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
૮. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. એકત્વસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ કરાવે છે.
૨. પરસંયોગોની નિરર્થકતા અને
શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા દર્શાવે છે.
૯. ઉપસંહાર
૧૦. એકત્વભાવનાની કથા -
નમિરાજની એકત્વસિદ્ધિ