________________
સંસારભાવનીની અભ્યાસનો મહિમા દર્શાવતું
કબીરનું કાવ્ય.
रहना नहि देश विराना है ॥टेक।। यह संसार कांटे की वाडी 3ન ૩ના મર ગાના હૈ... ના...//શl ૨૪ સંસાર મીની યુડી (૨),
ર કે ધૂન ગાના હૈ... હના...//રી यह संसार झाड और झांखर (२), શ્રી નો સંદન નાના હૈ... ના...//રૂll कहत कबीरा सुन भाइ साधु (२), સવનુ નામ દિવાન હૈ... ઉદના...|||
ભાવાર્ય : આ સંસાર કાંટાની વાડી જેશ્ર્વ છે. જેમ કાંટાની વાડીમાં ફસાયેલો માણસ ઉલઝી ઉલઝને મરી જાય છે. તેમ સંસારમાં ફસાયેલ જીવ મુંઝાઈ મુંઝાઈને મરી જાય છે.
આ સંસાર કાગળના પડીકા જેશ્ર્વ છે. જેમ કાગળના પડીકાને કોઇમાં બંધાઈને પાણીનું ટીપી પડતાં ધૂળ ભેગું થઇ જવાનું હોય છે. તેમ સંસારી જીવને કર્મમાં બંધાઇને મરણ આવી પડતાં ધૂળમાં મળી જવાનું હોય છે.
આ સંસાર ઝાડ અને ઝાંખરા જેવો છે. જેમ ઝાડ અને ઝાંખરાને ભણી. સગડી કે ચૂલાની અગ્નિમાં સળગી જવાનું હોય છે. તેમ સંસારી જીવને આધિ, વ્યાધિ કે ઉપાધના તાપમાં બળી જવાનું હોય છે.
માટે આ વેરાન વગડા જેવાં દુઃખમય સંસારમાં અમારે રહેવું નથી. કબીર કહે છે કે, ભલા ભાઈ ! આ દુઃખમય સંસારમાંથી બહાર નીકળવા માટે એક સશુરુ જ શરણરૂપ છે. (કબીરના દોહામાંથી)