________________
પોતાના માટે શરણામૃત પોતાનો શુદ્ધ અને નિત્ય એવો શુદ્ધાત્મા જ છે. શુદ્ધાત્માનું શરણ લેવાથી પ્રગટતી પરિણતિ પણ શુદ્ધ અને સ્થાયી રહે છે, તેથી તે પરિણતિની પ્રતિકૂળતા આપમેળે ઢળી જાય છે. તેથી આ જગતમાં નિશ્ચયથી શરણ એકમાત્ર પોતાનો ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા જ જાણવો. આ શુદ્ધાત્માને બતાવનાર અને શુદ્ધાત્માની પ્રાપ્તિનો પંથ દર્શાવનાર વીતરાગી દેવ-ગુરુ-ધર્મ હોવાથી તેને વ્યવહારથી શરણ કી શકાય છે. તેથી અંદરમાં પોતાના શુદ્ધાત્માનું અને બહારમાં વીતરાગી દેવ ગુરૂ ધર્મનું પ્રયોજન રાખવું. અને તે સિવાય અન્ય કોઈ સાંસારિક બાહ્ય સંયોગો કે સંયોગીભાવનું પ્રયોજન રાખવું નહિ. આ પ્રકારની વસ્તુરૂપની સમજણ અશરણમવનાના અભ્યાસથી આવે છે.
10SI PEMBENOSIDEINSTAKINGmaalaanemanak
અને નિત્ય અસહાયતા કે અશરણતા સમજી શકાય છે અને તે
કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ?
1-57E751;
અશરણામાપનાનો અભ્યાસ કરવાથી સંસારની અશરણતા સમજાય છે. અનાદિકાળથી આ જીવ સંસારમાં જે ઈષ્ટ જણાતી હોય તેવી બાબાને જાળવવા માટે અને અનિષ્ટ જણાતી હોય તેવી બાબતથી બચવા માટે બહારનું શરણ શોધે છે. પુત્ર પરિવાર, સત્તા સંપત્તિ,
પર
આહાર-ઔષધિ, મણિ-મંત્ર જેવા બહારના સાંસારિક સંયોગો તરફ નજર દોડાવે છે.પણ આ બધાં સાંસારિક સંયોગો અશુદ્ધ અને અનિત્ય અવસ્થારૂપ હોવાથી પોતે જ અશરણ છે. અને તેઓ અન્ય કોઇને શરણ આપી શક્તા નથી. તે જ રીતે સંસારનું સ્વરૂપ પણ આત્માની અ અને અનિત્ય વસ્વારૂપ હોવાથી અજાણ છે. અને તેની કોઇપણ ઈષ્ટ અવસ્થાને જાળવવા કેઅનિષ્ટ અવસ્થાથી બચવા માટે બહાનું કોઈ શરણ થઈ શકતું નથી. મરણ સમયની આત્માની અનિષ્ટઅવસ્થાથી તેને બચાવવા તેને કોઈ સહાય કરી શક્યું નથી કે સુરક્ષા પૂરી પાડી શકતું નથી. મરણ સમયની આ પ્રકારની
સાંસારિક સઘળી બાબતોને લાગુ પડે છે, તેથી જેને કોઈ શરણ નથી તેવા સંસારનું શરણ શોધવાની અને જે શરણ થઈ શક્તા નથી તેવા બહારના સાંસારિક સંયોગોને શરણ માટે મેળવવા, સાચવવા કે વઘારવાની ચેષ્ટા વ્યર્થ છે. અશરણ સંસારમાં અન્ય કોઈ બાહ્ય સંયોગો બિલકુલ શરણ નથી તેમ સમજવાથી સંસાર અને સાંસારિક સંયોગોનું કોઈ પણ પ્રયોજન માસતું નથી, તેથી તેના પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે. જેને સંસારનો વૈરાગ્ય હે છે. આ પ્રકારે અશરણામાવનાનો અભ્યાસ કરી તેની સમજણપૂર્વકનું ચિંતવન કરવાથી તે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું સબળ કારણ બને છે.
પ્રયોજન સહિતનું વિશેષ ફળ
1 2 1 - Takhat ||
અશરણભાવનાના અભ્યાસનું પ્રયોજન સંસારની અશરણતા દર્શાવી સંસાર પ્રત્યે વૈરાગ્ધ કરાવવાની અને પોતાના હાત્મામાવની શરણતા સમજાવી તેના દ્વારા વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરાવવાનું છે.
આવા પ્રયોજન સહિતનું અશરણભાવનાનું ફળ અનેક પ્રકારનું અને મહાન છે. આ પૈકી ખાસ કરીને અશરણમાપના સાથે સંબંધિત હોય તેવું તેનું અસાધારણ મુખ્ય પ્રકારનું ફળ નીચે મુજબ છે, અન્ય દરેક માધનાની જેમ નહીં પણ નમૂનારૂપ મુખ્ય બે પ્રકારના અસાધારણ ફળનું નિરૂપણ છે.
૧. સુમના રારણને બતાવે
ર. સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ પ્રöતાવે
সমস
૧. શુદ્ધાત્માના ચરણને બત્તા
નાનાનાનાનાનીનાના
જે આઘાર કે આશ્રયરૂપ હોય તેને શરણ કહે છે. આપણા આત્માને અનન્ય શરણરૂપ પોતાનો ત્રિકાળ ધ્રુવ શુદ્ધસ્વભાવરૂપ શુદ્ધાત્મા
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના