________________
ભાવના
અનિત્યભાવના
(ઉપજાતિ)
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
અર્થ : સંસારમાં ધનાદિ લક્ષ્મી વીજળી જેવી, અધિકાર પતંગીયાના રંગ જેવો, આયુષ્ય પાણીના મોજા જેવો અને કામભોગ મેઘધનુષ્યના રંગ જેવા અનિત્ય હોય છે. (શ્રીમદ્ રાજચંદ્ર કૃત અનિત્યભાવના)
* રૂપરેખા *
૧. વ્યાખ્યા અને સમજૂતી ૨. કઇ રીતે અનિત્યતા છે?
૩. અનિત્યતાની આવશ્યકતા
૪. અનિત્યતા સ્વીકારમાં શાંતિ
૫. અનિત્યભાવનાનો આશય
૬. અનિત્ય દ્વારા નિત્યની ઓળખાણનો ઉપાય
૧. વસ્તુનું અનેકાંતસ્વરૂપ
૨. વિરોધીનું અસ્તિત્વ
૭. અનિત્યભાવનાની ચિંતવન પ્રક્રિયા
૧. સંયોગોની ક્ષણભંગુરતા
૨. હકારાત્મક અભિગમ ૩. યથાર્થષ્ટિ
૮. અનિત્યભાવનાનું સાધન કે કારણ
૯. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે?
૧૦. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
૧૧. પ્રયોજનપૂર્વક વિશેષ ફળ
૧. નામનાની ભાવના ટળે. ૨. માનને મટાડે
૧૨. ઉપસંહાર