________________
ધર્મભાવના
कल्पवृक्ष और चिन्तामिण संकल्पित चिन्तित फल देते । किन्तु धर्म से बिन संकल्प बिना चिन्तन ही फल होते ।।
ભાવના
૧૩
ભાવાર્થ : કલ્પવૃક્ષ પાસે સંકલ્પિત અમુક પ્રકારનું ફળ મળે છે. ચિંતામણિ પાસે ચિંતવવાથી અમુક ફળ મળે છે. પરંતુ ધર્મભાવના વડે ધર્મની આરાધના કરવાથી કોઇ પણ પ્રકારની સંકલ્પના કે ચિંતવના વિના સહેજે જ સઘળાં પ્રકારનું આ આવે છે. (આત્માનુશાસન : ગાથા ૨૨ નો પં,અભયકુમારકૃત હિન્દિ પદ્યાનુવાદ)
* રૂપરેખા .
૬.
૧. વ્યાખ્યા અને તેની સમજૂતી
૨. વીતરાગતારૂપ ધર્મનું અનેક પ્રકારે નિરૂપણ
૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ
૨. ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ તે ધર્મ
૩. રત્નત્રય તે ધર્મ
૪. જીવદયા તે ધર્મ
૫. અહિંસા તે ધર્મ
૬. ઇષ્ટસ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ
૩. ધર્મ શું છે અને શું નથી ?
૪. ધર્મની પ્રાપ્તિ કઇ રીતે છે અને કઇ રીતે નથી ?
૫. બોધિદુર્લભભાવના અને ધર્મભાવના વચ્ચેનો ભેદ
ધર્મનો મહિમા
ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ કરે છે.
૭.
૮. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા
૯. ધર્મભાવનાનું સાધન કે કારણ
૧૦. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
૧૧. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ?
૧૨. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે ૨. વીતરાગતાની ભાવના કરાવે ૧૩. ઉપસંહાર
૧૪. ધર્મભાવનાની કથા ઃ સીતાની અગ્નિપરીક્ષા