________________
સંયોગો સાથેનું એપ કે મમત્વ મટી જાય છે. તેથી શરીરાદિ સંયોગનાં વિયોગરૂપ થતો મરણનો મિય ટળી જાય છે.
આ ઉપરાંત બાર ભાવનાનો અભ્યાસ અનિત્ય અને અશરણભૂત શરીરાદિ સંયોગોથી પોતાનો અસંયોગી આત્મા તદ્દન ભિન્ન છે તેમ દર્શાવે છે. જેનો સંયોગ હોય તેનો વિયોગ હોય છે. તેથી શરીરાદિ સંયોગોનો વિયોગ પણ અવશ્યમાવી છે. અને તેનો વિયોગ થવા છતાં પોતાના અસંયોગી આમને કોઈ નુક્સાન નથી. ાણિક અને વિનાશી શરીરાધિનું લક્ષ છોડી શાશ્ચત અને શરણમૂિત શુદ્ધાત્માનું લક્ષ કરવાથી મરણનો ભય રહેતો નથી. આ પ્રકારનો બારમાધનાનો અભ્યાસ મૃત્યુનાં મિયને દર મિગાવનારો છે.
બાર માવનાનો અભ્યાસ કરનારને પોતાનો આત્મા જન્મ-મરણથી રહિત અવિનાશી અને અનાદિ અનંત
માસે છે. શરીરાદિ સંયોગો પોતાનાથી તદ્દન ભિડા માસે
છે. શરીર સાથેનું એકત્વ કે મમત્વ ટળી જાય છે. મરણ સમયે શરીર દ્વારા જીવનો ત્યાગ થાય તે પહેલાં જ તે પોતાના અભિપ્રાયમાં શરીરથી છૂટો પડી જાય છે. તેથી મરણનો મય રહેતો નથી. મરણ સમયે શાંતિ અને સમતાપૂર્વક શરીરથી છૂટા પડવાથી સ્વર્ગની પરંપરા દ્નારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ એ જીર્ણ-શીર્ણ શરીર અને પ્રતિકૂળ સંયોગોથી છોડાવનાર આત્માનો ઉપકારી છે તેથી બાર ભાવનાના અભ્યાસ કરનાર માટે મૃત્યુ એક મહોત્સવ સમાન છે. કવિ શ્રી સૂરચંદના શબ્દોમાંદ્ગ
(નરેન્દ્ર છંદ)
होय निःशल्य तो सब दुविधा, आतमराम सुध्यावो । जब परगति को करहु पयानों, परमतत्त्व उर लावो ॥
વિષયપ્રવેશ
મોહ કે દ પિયારે, અપનો ગ્રુપ વિવારો | મૃત્યુ મિત્ર ૩૫હારી તેરો, યોં ૩ર નિશ્ચય ધારો 11
માવાય : બાર ભાવનાનો અભ્યાસ કરવાથી શરીર સાથેના એકત્વનું શસ્ય ટળી જવાથી બધાં પ્રકારની દુવિધા કે ડામાડોળપણું મટી જય છે. તેથી પોતાના અાત્માનું ધ્યાન સંભવે છે. બાર ભાવનાના અભ્યાસના બર્ણ મરણનો સમય આવે અને પતિ તરફ પ્રયાણનો પ્રસંગ બને ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપને વિચારી તે પરમ તત્ત્વનું ચિંતવન કરી શરીર પ્રત્યેનો મોહ મટાડી | મૃત્યુ એ પોતાનો પરમ મિત્ર છે એ નિશ્ચયને યમાં ધારણ કરી.
(સમાધિમરણ પાઠ : કડી નં. ૫૩)
૮. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
મંદ કષાયથી થતી પરિણામોની વિશુદ્ધિ કે પુણ્યની પ્રાપ્તિ કહે છે. બાર ભાવનાનો અભ્યાસ શુભભાવના કારણે થતા પુણ્યકર્મના બંઘને
પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
જીવના માં. કષાયથી થતી પરિણામોની વિશુદ્ધિ કે શુભભાવના કારણે શુભનામ, શુભનાયું. શુભગોત્ર, શાતાપે બીય જેવા પુણ્યકર્મનું બંધન થાય છે. શુભભાવના નિમિત્તે પૂર્વેના પાપકર્મ પણ પુણ્યમાં ફેરવાઈ જાય છે. તો કોઈવાર પુણ્ય હોય તેનો રસ કે અનુભાગ વઘી પણ જાય છે. તે બધી પુણ્યની પ્રાપ્તિ છે. બાર ભાવનાનો અભ્યાસ પુખ્તની પ્રાપ્તિ કરાવનારો છે.
બાર ભિાવનાના અભ્યાસના પરિણામે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અને તત્ત્વજ્ઞાનની સમજણ થાય છે, તેથી પોતાના પરિણામોની વિશુદ્ધિ અને તેથી થતી પુણ્યની
૨૧