________________
ભાવના
E
નિર્જરાભાવના
अरे निजस्वभाव साधन द्वारा कर तूं चैतन्य प्रतपन । चल जायेगें कर्म मुजंग, बसेगा तूं मोक्ष सदन ॥ (ચાર હેä) "હમ કૃત નિર્જરાભાવનાના આધારે)
તુ માં
a
બ
अलसक
૧. વ્યાખ્યા અને સમજૂતી
૨. સંવરભાવના અને નિર્જરાભાવના વચ્ચેનો ભેદ
૩. નિર્જરાભાવના માત્ર જ્ઞાનીને જ સંભવે છે.
૪, નિર્જરાતત્ત્વ અને નિર્જરાભાવના વચ્ચેનો ભેદ
લોસ બક્ષી
૭ રૂપરેખા હ
૫. સંવર નિર્જરાભાવનાની જેમ મોક્ષભાવના શા માટે નહિ ? ૬. નિર્જરાના ભેદ અને તેનું સ્વરૂપ
૧. જીવ અને પૌદ્ગલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે.
૧. ભાવનિર્જરા અને ર. દ્રવ્યનિર્જરા
दलीय
૨. ફળદાનની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે. ૧.સવિપાકનિર્જરા અને ૨. અવિપાકનિર્જરા ૩. પુસ્માર્થની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે. ૧. સકામનિર્જરા અને ૨. અકામ નિર્જરા ૪. ઓળખાણ માટે કરવામાં આવતા કથનની અપેક્ષાએ
નિર્જરાના બે પ્રકાર છે.
૧. નિશ્ચય નિર્જરા અને ૨. વ્યવહાર નિર્જરા
૫. વ્યવહાર નિર્જરાની વિવિધતાની અપેક્ષાએ બાર પ્રકારના તપ અનુસાર નિર્જરાના બાર પ્રકાર છે.
૧. ઉપવાસ ર,અવમૌર્ય ૩.વૃતિપરિસંખ્યાન ૪.રસપરિત્યાગ ૫. વિવિત શય્યાસન ૬.કાયકલેશ ૭.પ્રાયશ્ચિત ૮. વિનય ૯.વૈયાવૃત્ય ૧૦.સ્વાધ્યાય ૧૧.વ્યુત્સર્ગ ૧.ધ્યાન
નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા
૭.
૮.
નિર્જરાભાવનાનું સાધન કે કારણ
૯. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? ૧૦. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૧૧. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. તપનું સ્વરૂપ સમજાવે ૨. ઇચ્છાનો નિરોધ કરાવે ૧૨ ઉપસંહાર
૧૩. નિર્જરાભાવનાની કથા
તપસ્વી તીર્થંકર ઋષભદેવ