________________
ભાવાર્થ : વિશેષ વિસ્તારથી શું લાભ ? ભૂતકાળમાં જે મહાપુરુષો સિદ્ધ થયા છે. અને જે ભવ્ય પુરુષો ભવિષ્યમાં સિદ્ધ થશે
તે બધુંય આ બાર ભાવનાનું જ માહાત્મ્ય જાણવું.
(કુંદકુંદાચાર્યકૃત બારસ અણુવેકખા : ગાથા ૯૦) મોક્ષમાર્ગના પાસાકિક પંથમાં
પ્રવેશથી માંડીને પૂર્ણતા સુધીનું સઘળુંય ફળ બાર માવનાના અભ્યાસ અને ચિંતવનથી પ્રાપ્ત થાય છે. તેથી જે કોઇ નવો અગાઉ સિદ્ધ થયા છે, ત્યારે થાય છે અને હવે પછી થશે તે આ બારમાપનાનો જ મહિમા જાણવો.
બાર ભાવના પૈકી જે તે ભાવનાનું વિશેષ ફળ જે તે માપનાના વર્ણનમાં આપણે જોઈશું, અહિંયા ખાય ભાવનાના સાધારણ કે સામાન્ય ફળનો વિચાર કરવામાં આવે છે.
બાર ભાવનાનો સાધુ પ્રકારે અભ્યાસ કરીને તેના માને સમજીને હૃદયગત કરવાનું ફળ અલૌકિક અને
અચિંત્ય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધેશા સુઘીની પ્રાપ્તિ તેનાથી હોય છે. જો કે, આ ફળ તાંબા ગાળે મળતું હોવાથી દૂરોગામી છે. દૂરોગામી ઉપરાંત બાર માવનાનો અભ્યાસ કરતાંની સાથે તુરત જ મળતું lકાળ ફળ પણ અનેક પ્રકારનું અને મહાન છે. બાર માપનાના અભ્યાસના કારણે ઉત્પન્ન થતા જ્ઞાન સહિતના વૈરાગ્યના કારણે આ તત્કાળ ફળ હોય છે. જેટલા અંશે અને જે પ્રકારે જ્ઞાનસહિતનો વૈરાગ્ય પ્રગટે તેટલા અંશે અને તે પ્રકારે આ ડેમ હોય છે. આ ફળમાં આત્મહિતની પ્રેરણા અને પુરુષાર્થ મુખ્ય છે. બાર ભાવનાના અભ્યાસના આવા ફળથી આત્મતિમાં આગળ વધેલો જીવ સંસારદશાના
વિષયપ્રવેશ
કારણમૃત આઠેય પ્રકારનાં કર્મોનો નાશ કરી આઠ મહાગુણો ઘરાવતી સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. તેથી અહીં અનેક પ્રકારનાં ફળ પૈકી આઠ પ્રકારનાં અગત્યનાં ફળની જ ચર્ચા કરવામાં આવે છે.
૪
બાર ભિાવનાના અભ્યિાસના આઠ
પ્રકારના નમૂનારૂપ તત્કાળ ફળ આ પ્રમાણે છે ઉર્દૂ.
૧. આત્સહિતની પ્રેરણા અને પુરુષાર્થ પૂરો પાડે છે.
હી.
૮.
ર.
૩.
૪.
૫. વિષય-કષાયના ઝેરને ઉત્તારે છે. ૬. વિપત્તિમાં ધૈર્ય અને સંપત્તિમાં નમ્રતા પ્રદાન કરાવે છે.
પ્રતિકૂળ પ્રસંગે સમાધાન કરાવે છે.
ચિત્તને સ્થિર કરાવે છે.
મોહને મંદ કરે છે.
મૃત્યુના મચો દૂર માાવે છે. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
૧. આત્મહિતની પ્રેરણા અને પુરુષાર્થ પૂણે પાડે છે.
પોતાના આત્માના કલ્યાણ માટે શુદ્ધાત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેનું પ્રોત્સાહન પૂરું પાડે તેને આત્મāિતની પ્રેરણા કહે છે.આત્મતિના પ્રેરણા સાથે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય હોય તો પોતાનો પ્રયત્ન આત્મઠિત સાધવા માટે
પ્રવર્તે તે તેનો પુષાર્થ છે. બાર ભાવનાનો અભ્યાસ આત્મદિંતની પ્રેરણા અને પુસ્માર્થ પૂરો પાડે છે.
૧૫