________________
W
ભાવન)
arner VAVAVA અશુચિભાવના
O
એ
છે
अस्थि-चर्ममय देह मम, तामें ऐसी प्रीति ।
होति जो शुद्धात्म संग, मिटती भव की भीति ।। ભાવાર્થ : (પીયરમાં રહેલી પોતાની પત્નિ રત્નાવલીની આસક્તિમાં આકંઠ ડૂબેલા તુલસીદાસ લોકલાજ છોડીને છાનામાના તેને મળવા પહોંચે છે. ત્યારે સત્તાવતી તેને કહે છેહાડ- ચામમય મારા અશચિ દેહમાં આવી પ્રીતિ રાખો છો તેના બદલે તમારા પરમ શચિ શુદ્ધાત્મામાં રાખો તો ભવત્ર મણનો ભય ભાંગી જ શે.
C.
ક રૂપરેખા જ ૧. વ્યાખ્યા અને સમજૂતી
૯. અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા ૨. અશુચિભાવનામાં અશુચિની વિચારણા માટે ૧૦. અશુચિભાવનાનું સાધન છે કારણ શરીર શા માટે?
૧૧. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે ? ૩. શરીરનું અશુચિપણું કઇ રીતે ?
૧૨. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૪. સ્ત્રીના શરીરનું અશુચિપણું
૧૩. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ ૫. સ્નાનથી શુચિતા નથી.
૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે ૬. શુચિ માટેનો સાચો ઉપાય
૨. શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે ૭. આત્માનો શત્રુ ઃ શરીર
૧૪. ઉપસંહાર ૮. મનુષ્યદેહની મહત્તા-દુર્લભતા-સાર્થકતા. ૧૫. અશુચિભાવનાની કથા :
ભવરોગની દવા ? અશુચિભાવના