________________ jainology II 331 આગમસાર 9. 1. જૈન શાને અભ્યાસ, 2, જિનેશ્વર દૈવની ભક્તિ, 3. આય પુરાવોની સબત, 8. સદાચારી મહાપુરુષોના ગુણગાન, પઈની પણ નિંદા કરવી કે સાંભળવી નહિ, 6. હિત-મિત-પ્રિય વિણ લવાં, 7. આત્મતત્વની વિચારણા કરવી, આ સાત વાનાં હે પ્રભે ! તમારા પસાયથી મને ભવોભવ મળજે ! 10, આમતવની વિચારણા સંક્ષેપે આ રીતે કરવી: હું એક જ છું ને મારું અહીં કેઈ નથી, તેમ જ હું પણ કેઈના નથી. હું લાધિપતિ શેઠિયો છું, હું આ મિલકતના માલિક છું, આ સી, ધન, પુત્ર વગેરે મારા છે, વગેરે પ્રકારની માન્યતા તદ્દન ખોટી છે; એ કેવલ મોહને જ ઉછાળે છે. આવા મિહના જ પ્રતાપે મારા છે અનંતીવાર નરકાદિની વિહેબના ભોગવી છે. માટે હું તેને વિશ્વાસ નહિ કરું, સી વગેરે પદાર્થો મા નથી અને હું તેમનો નથી. આવી ભાવનાના શુભ સંસ્કારથી નિર્મોહ દશા પામી શકાય છે, શુદ્ધ શાશ્વત આમદ્રવ્ય સ્વરૂપ હું છું, હું જ્ઞાનાદિ ગુણવાળા છું, જ્ઞાનાદિ ગુણે એ જ મારી વસ્તુ છે, બાકીની વસ્તુ પર છે એટલે મારી નથી. જે મારું છે, તે મારી પાસે જ છે, હવે હું ખુદગલરમણાતા ઘટાડીને નિજગુરમણતા ગુણને વધારીશ. જૈનેન્દ્રા ગામમાં આમાના ત્રણ ભેદે જણાવ્યા છે: 1, બાહ્યાભા, ર. અંતરાત્મા, 3, પરમાત્મા. જ્યાં સુધી મારો આત્મા બાહદષ્ટિવાળ છે, એટલે મારા જ્ઞાનાદિ ગુણેથી ભિન્ન એવા સ્ત્રી, ધન, શરીરાદિના મેહને લઈને અનેક પ્રકારના આરંભ સમારંભાદિ કરે, અસત્ય બેલે, માયા પ્રપંચ કરે, પંકિયાદિ નો વધ કરે, સંહારાદિ અનુચિત પ્રકારે જીવનનિર્વાહ કરે-કરાવે, ચારી, અબ્રહ્મ, પરિગ્રહાદિ કર્મબંધનાં કારણે આનંદથી સેવે, વિષય કષાયને સેવે, ત્યાં સુધી તે બહિરામા કહેવાય, સત્સંગ, જિનવચન શ્રવણ, મૈત્રી વગેરે ચાર તથા અનિત્ય ભાવનાદિ બાર ભાવના, સુપાત્રદાનાદિ, શીલ તપશ્ચર્યા વગેરે સાધન સેવવાથી બહિરાભ દશા દૂર કરી શકાય, ને અંતરામદશા પામી શકાય. જેઓ મન, વચન, કાયાથી નિષ પ્રવૃત્તિ કરે એટલે આ રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી મનથી સવિચાર કરે. કોઈ પણ અનિષ્ટ ચિંતવે નહિ અને વિચારે કે તમામ જગતના છાનું ક૯યાણ થાવ, સેવે છે પહિત કરનારા થાઓ, તમામ દોષ નાશ પામે, એ સુખી થાવ, બધાનું કલ્યાણ થાવ, સર્વે જેને શાસનની આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ લખ પામે, તમામ છ ભવોભવ જિનેન્દ્ર શાસન પામે, મારે કેઈની સાથે વેરઝેર છે જ નહિ, ને હવે હું તેના કારણેને સેવીશ નહિ. આવી શુભ ભાવનાથી હિત, મિત, પ્રિય બાલનારા, સર્વસંયમ રશસંયમાદિની પરમ ઉલ્લાસથી સાવકી આરાધના કરનારા જીવો અંતરાત્મા કહેવાય. અને ઘાતી કર્મને નાશ કરી અરિહંતપણાને પામેલા સમાગી, અગી, કેવલી વગેરે પરમાત્મા કહેવાય-ઇત્યાદિ આ રીતે આત્મતત્વની