SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 326 અને ફલ તથા બાલપડિત મરણનું ને પંડિતમરણાદિનું ફલ, તેમજ પડિત મરણનું સ્વરૂપ કહીને પરિકન વિધિ (અનશન કરવાની પહેલાંનો વિધિ) અને પંડિતમરણને વિધિ, તથા કાંદપિક ભાવના વગેરે પાંચ ભાવનાની બીના, તેમજ સમાધિ પામવાને યોગ્ય (લાયક) છાની અને અયોગ્ય છની બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે ધર્મપ્રાપ્તિનું દુર્લભપણું, કામગનું સુપણું અને વિષય તૃષ્ણાનું નીંદનીયપણું, તથા બાલમરણનું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે મહુવાસિત મૂઢ છે પણ આલોચના કરવાથી આરાધક બને છે. આ બીના સ્પષ્ટ સમજાવીને આલોચના, લેખના, ક્ષામણાદિની બીના જણાવવાપૂર્વક મરણ વિધિ વિસ્તારથી વર્ણવ્યો છે. પછી અનુક્રમ વિનયનું સ્વરૂપ, ફલ, અને આલોચનાદિથી આરમશુદ્ધિ કરનાર તથા કરાવનારનું સ્વરૂપ, તેમજ કલ્પના 18 ભેદ વગેરે બીને સ્પષ્ટ સમજાવી છે, પછી કમસર આલોચક (આલોચના કરનાર છવ) ના ગુણે ઉપસ્થાપના કરવા લાયક 19 સ્થાને કહીને જણાવ્યું છે કે શિષ્ય ગુરુની પાસે દ્રવ્ય શલ્યને અને ભાવ શાને છેડીને ઘતાદિમાં અતિચાર જે રીતે લાગ્યું હોય, તે અતિચાર તે રીતે સરલભાવે કહેવો જોઈએ, આ બીના કહીને અનુક્રમે આરાધકનું ને વિરાધકનું લક્ષણ આલોચના કરવાને વિધિ અને તેનું ફલ સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે કેઈને શરીરમાં શસ્ત્રાદિના ઘા લાગવાધી જે દુ:ખ થાય તેનાથી બહુ વધારે દુઃખ મનમાં રાય રાખવાના પાપે ભોગવવું પડે છે. અને ભવાંતરમાં શ્રીજિન ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે, એટલે શલ્યને ત્યાગ કરવાથી સલભાધિપણું, ને શલ્ય રાખવાથી દુલભાધિપણું થાય છે. તથા સંસારમાં ઘો કાલ ભટકવું પડે છે. આ બીના સ્પષ્ટ જણાવીને અનુક્રમે શલ્યના માથાશય, નિયાણશલ્ય, મિથાવશલ્યરૂપ ત્રણ ભેદ, અજાણતાં લાગેલા દોષોને ખમાવવાનો વિધિ. અને આલોચના કરવાના પ્રસંગે તજવા લાયક 10 દેશે, તથા પ્રાયશ્ચિત્ત રેવા ને લેવાની વિધિ વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે, પછી અનુક્રમે તપના ૧ર હૈ, સ્વાધ્યાયની પ્રશંસા, અને મુત યોગનું ફલ, તથા સમ્યકત્વની ને ચારિત્રની પ્રશંસા. પ્રાથસત્તાહિથી થતી આત્માની નિર્મલતા તેમજ ઉપધિ વગેરેને સિરાવવાની હ. ઉપધિ, આહાર એ ત્રણની ઉપર રહેલી મારાપણાની ભાવનાને તજવાની) બીના પષ્ટ સમજાવી છે. પછી તપ કરવાની સૂચના, પરકમને વિધિ અને શબ્દાદિ વિવોને તજવાની હકીકત, તથા સંલેખનાનું સ્વરૂપ અનુક્રમે સમજાવ્યું છે, પછી ઉપદેશ એ કરમાવ્યું છે કે વિષયકષાયને ત્યાગ કરીને આઠ પ્રવચન માતાની આરાધના કરવી, અને રાગાદિ દોષોને ભયંકર દુઃખ દેનારા સમજીને જરૂર તજવા જોઈએ. નિયાણ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy