________________ આગમચાર– ઉતરાર્ધ 324 જરૂર જન્મ પામે જ એ નિયમ નથી. કારણ કે નિર્વાણ પદને પામવું તે પણ એક જાતનું મરણ જ છે. ત્યાંથી જન્મ પામવાનો નથી. તે િમ વિધ્યો , જો મર” અર્થ:—શરીરબળ વગેરે ત્રણ બળ, પાંચ ઇંદ્ધિ, થાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણી છે. એકેન્દ્રિય, વિદ્રિય, અસંરી પંચેન્દ્રિય ને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને અનુક્રમે 4-6-7-8-9-10 પ્રાણ હોય છે. જીવ આ માથી છૂટો પડે તે મરણ કહેવાય, આ મરણની વ્યાખ્યા છે કે બંનેમાં (મુકિતમાં જનારા શ્રીતીર્થકાદિ મહાપુરુષના મરણમાં, અને તે રિવાયના બીજા ના મરણમાં) ઘટે છે, તે પણ શ્રીતીર્થકરાદિ મહાપુરુષે ના પ્રાણગિની બાબતમાં મરણ શબ્દ વપરાય નહીં માટે નિર્વાણ વગેરે શ્રેષ્ઠ શબ્દોથી તેમના મરણને સુચવાય છે. નિર્વાણપદને પામનાર મહાપુરુષોને જન્મ ધારણ કરવાનું હોય જ નહીં. આથી સાબિત થયું કે મરણ પામનાર જીવોમાં જન્મ ધારણ કરવાની ભજના હેાય છે. આનું તાત્પર્ય એ છે કે મુક્તિમાં જનારા જીવો જન્મ ધારણ કરે જ નહી, ને તે સિવાયના સંસારી જી મરણ પામીને જરૂર જમ ધારણ કરે જ. મરણના બે ભેદ છે: 1. સમાધિ મરણ, 2. અસમાધિ મરણ, તેમાં જે સમાધિવાળું મરણ તે સમાધિમરણ કહેવાય. અને અસમાધિવાળું મરણ તે અસમાધિમરણ કહેવાય. આ બે મરણમાં સમાધિમરણ શ્રેપ ગણાય છે. જે પનામાં સમાધિમરણ વિધિ કહ્યું છે, અથવા મરણકા સમાધિને પમાડનાર વિધિ કહ્યો છે તે મરણ સમાધિ પ્રકીર્ણક કહેવાય. આ પ્રકીર્ણકની ભાષા અને રચના જોતાં કોઈ મહાગ્રુતજ્ઞાની સ્થવિર મહાપુરુષે આની રચના કરી હોય એમ સંભવ છે. આની અને કર્તાનું નામ જણાવ્યું નથી. તેથી આના રચનારનો ચોકકસ નિર્ણય થઈ શકતો નથી. અહીં પહેલી ગાથામાં ગ્રંથકારે જણાવ્યું છે કે હું મરણવિધિસંગ્રહ કહીશ. આથી આ પાનાનું મુખ્ય નામ મરણધસંગ્રહ કર્તાને ઈટ હશે એમ જણાય છે, પછી શિષ્ય પૂછયું છે કે સમાધિવાળું મરણ શી રીતે થાય ? એટલે મરણ કાલે ( અંતકાલે, મરવાના ટાઈમ) આમાને સમાધિ ભાવમાં રાખવાનો રો ઉપાય? આ પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર દઈને " હું મરણ સમાધિને જાણવા ઇચ્છું છું ? આવી શિષ્યની સદભાવના 7 મી વગાથામાં જાહેર કરી છે, પછી 15 મી ગાવામાં આરાધનાના ત્રણ કરો અને આરાધકનું અને વિરાધકનું સ્વરૂપ, તથા ત્યાગ કરવાને લાયક પાંચ સંકિલષ્ટ ભાવનાઓ 80 મી ગાથા સુધીમાં વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે મરણના ટાઈમ કરવા લાયક આલોચના વગેરે 14 પ્રકારને વિધિ અને આચાર્ય ભગવંતના ગુણે, તથા શહેરને દર કરી જ્ઞાનાદિની આરાધના કરવામાં પ્રનયશીલ રહેવાને ઉપદેશ, તેમજ અનશાન તપનું લક્ષણ વગેરેનું વર્ણન કર્યું છે, પછી 15 ગાથાઓમાં જ્ઞાનનો મહિમા જણાવીને