________________ jainology II 321 આગમસાર દેવેન્દ્ર સ્તવ પ્રકણકને સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ કરીને અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના) વગેરેનું સ્વરૂપ જણાવીને શ્રાવકે કરેલી શ્રી વીરભુની સ્તુતિનું વર્ણન કરવાના અવસરે મસર દેવેન્દ્રોના નામ, તેમના ભવની કે વિમાની સંખ્યા અને ઇકોનું આયુષ્ય, તથા ભવનાદિની જાડાઈ વગેરે તેમજ દેવતાઈ પ્રવીચાર, ધોની અવધિજ્ઞાન વગેરે મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને શ્રાવિકાએ કરેલા પ્રશ્નો જણાવીને શ્રાવકે ક્રમસર આપેલા ઉત્તર જણાવ્યા છે, તેમાં અનુક્રમે ભવનપતિ દેના ઇવો, તેમના તાબાના ભવનની સંખ્યા, અને દક્ષિણ દિશામાં ને ઉત્તર દિશામાં (એમ બે વિભાગે કરીને) ભવનપતિ દેવન રહેવું, તથા તેમના ભવનના સ્થાન સ્વરૂપ લંબાઈ વગેરે તેમજ દક્ષિણ દિશાના ઇદ્રોના ને ઉત્તર દિશાના ઇના નામ કહીને ભાવની અને દ્રોની અગમહિષીઓની સંખ્યા જણાવી છે. પછી ભૂદીપાદિની સમલાઈનમાં રહેલા આવાસાદિની સંખ્યા, અને અસરાદિના આવાસ સ્થાન, તથા ચમરે વગેરે વીશ ઇન્દ્રોની વૈછિયશકિતનું પ્રમાણ જણાવ્યું છે. આ રીતે ભવનપતિની બીના ટૂંકમાં કહીને વ્યંતરોનું વર્ણન કરતા તેમના ભે, નામ, સ્થાન, ભવનનાં સ્થાન, લંબાઈ, પહોળાઈ, દક્ષિણ દિશાના ને ઉત્તર દિશાના ઇદ્રોના નામ જણાવવાપૂર્વક આયુષ્યનું વર્ણન કર્યું છે. આ રીતે વ્યંતરની બીના પૂરી કરીને જતિષ્ક દેવોનું વર્ણન શરૂ કર્યું છે, તેમાં અનુક્રમે જાતિષ્ક દેના ભેદ, તેમના વિમાનના આકાર, જતિકની જાડાઈ, ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર ને તારાનાં વિમાનની લંબાઈ પહોળાઈ વગેરેનું પ્રમાણ, ચંદ્રના ને સૂર્યના વિમાનને વહન કરનાર દે, ચંદ્રાદિમાં કોની મંદ ગતિ હેય ને કેની શીઘ ગતિ હોય? તથા અલ્પનિક કણ ને મહદ્ધિક કેણ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તર દિઈને અત્યંત નક્ષના ને બાહ્ય નક્ષત્રની બીના જણાવી છે, પછી તારાઓનું વ્યાઘાતિક આંત અને નિવ્યવાતિક આંતરું જઘન્યથી ને ઉત્કૃષ્ટથી જણાવીને ચંદ્રની કે સૂર્યની સાથે નક્ષત્રોના