________________ આગમચાર– ઉતરાર્ધ 320 પશુઓ હોય તેવા સ્થાને રહેવું નહિ, તથા પ્રમાદાદિને છીને વેરાગ્યાદિ ગુણે ધારણ કરી સંયમની આરાધના કરવી. ગુસણ આદિના વિનયાદિ કવા તેમજ વાતચીત કરતાં સામાને તિરસ્કાર કરવાની ભાવનાએ ઉત્તર પ્રત્યુત્તર દેવા નહિ. સામાને જવાબ દેવાના અવસરે સાવીએ પોતાની ગુણીની પાછળ ઊભા રહીને કે બેસીને જવાબ દે. આ હકીકત પુરુષને જવાબ દેવાના પ્રસંગે સમજવી. તથા સાધ્વીએ જેથી શીલભાવના ઘટે, તેવી વાતચીત કરવી નહિ. તેમજ સાધુ કે સાથી જો ગૃહસ્થના જેવી ભાષા બેલે, તે તે માપવાસાદિ તપના ફલને હારી જાય છે. એટલે તેવી આકરી તપશ્ચર્યાનું પણ સંપૂર્ણ ફલે તે પામી શકતા નથી. આ બધી બીના વિસ્તારથી સમજાવીને અંતે કહ્યું છે કે શ્રી મહાનિશીથ, “હુકપ અને વ્યવહારસૂત્રમાંથી સાર લઈને આ પનાની રચના કરી છે. જે મુનિવરે અહીં જણાવેલી બીના પ્રમાણે ગઈમાં રહીને પરમ ઉલ્લાસથી સંયમાદિની સાવકી આરાધના કરશે, તેઓ જરૂર સંસાર સમુદ્રને પાર પામશે. એટલે મુક્તિનાં અવ્યાબાધ સુખે પામો, 7. બીગચ્છાચાર પત્રના સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયે. 8. શ્રીગણિવિદ્યા પ્રકીર્ણનો (ગણિવિઝા પન્નાને) ટૂંક પરિચય | | અનુવૃત્તy . सर्वेष्वपिहि कार्येषु-यात्रायां च विशेषत : / / निमित्तान्यप्रतिक्रम्य, चित्तोत्साह : प्रगल्भते / / 1 / / અર્થ-વિસ વગેરે નવ પદાર્થોમાં કહેલા નવમા નિમિત્ત કરતાં પણ મનને ઉત્સાહ ચઢી જાય છે એટલે કાર્ય પ્રસંગે નિમિત્ત કરતાં પણ પહેલાં મનને ઉત્સાહ જે, હાલ જે કામ કરવાની ચાહના હોય, તે ટાઇમે તે કામ કરવા મનમાં બહુ જ ઉસાહ થતું હોય, તે તે કામ જરૂર તે વખતે કરી જ લેવું. દિવસ તિથિ વગેરે ન વાનાં સારાં હૈય, પણ મનમાં વિવાતિ કામ કરવાને અનુકુલ ઉત્સાહ જ ન વતી હોય, તો તે કામ કરવું જ નહિ. આ નિયમ તમામ કાર્યોમાં પણ લાગુ પડે છે, ને યાત્રાની બાબતમાં તે જરૂર ચિત્તનો ઉત્સાહ તપાસ.