________________ આગમસાર- ઉતરાર્ધ 314 વિષય (અધિકાર) અશુચિ ભાવના છે. બીજા ગ્રંથમાં ન મળી શકે એવું અપૂર્વ બોધદાયક અશુચિ ભાવવાનું વિસ્તારથી વર્ણન અહી જ કર્યું છે. (1) પાછલા ભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જ સંસારી જીવ નવા (બાગામી) મનુષ્ય ભવના આયુષ્યને ઉદય જ્યારે થાય, ત્યારે માતાના ગર્ભમાં દાખલ થાય છે, આ હકીકતથી માંડીને તે જીવ ગર્ભમાં ઔદારિક શરીર શી રીતે કયા કામે બનાવે છે? (2) ત્યાં ગર્ભમાં કઈ રીતે આહાર કરે છે? 3) તે ગ્રહણ કરેલો આહાર કેવા કેવા સવરૂપે પરિણામ પામે છે? (4) નિનું સ્વરૂપ શું? (5) ગર્ભમાં રહેલા જીવ ઓરિક શરીરના દરેક અવયે કયા ક્રમે કેટલા ટાઈમમાં બનાવે છે? (6) ગર્ભમાં જીવ કેવા સ્વરૂપે રહે છે ? (7) જન્મકાલે તે વ શરીરના કયા ભાગથી બહાર નીકળે છે? (8) જમ્યા બાદ તે કેવા કેવા સ્વરૂપે કયા ક્રમે મોટો થાય છે? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા મેળવવાનું અપૂર્વ સાધન આ તંદુલચારિક વયનો છે. દાકતરી કે વૈદક લાઈનના અનુભવી સીવીલ સર્જન, વૈદ્ય વગેરે પણ જો અહીં કહેલી શારીરિક હકીકતને હાલની નવીન શારીરિક શેાધાળની સાથે સરખાવે, તે તેમને શરીર રચનાનું ઘણું નવું અને ટંકશાલી દાન જરૂર મળે અને તેઓ રાજી થઈને જરૂર જણાવે કે આ હકીકતનું મૂલ સ્થાન શ્રીસર્વજ્ઞપ્રભુનાં વચનો જ છે. આમાં 586 ગાથાઓ છે, ને શેષ ભાગ ગદ્ય (વાકય રૂ૫) છે, તેમાં શરૂઆતમાં અનુક્રમે મંગલાચરણ અને અભધેય (અહીં કહેવાની બીના) કહીને જીવ ગર્ભમાં જેટલું ટાઈમ રહે, તેના દિવસ અત્રિ મુહુર્ત થાસરવાસનું, અને બીજ કાલાદિનું પ્રમાણ, તથા જો આદિમાંના કેને લેહી વિગેરેની વિશેષતા હોય? ગર્ભમાં જીવ કેવી સ્થિતિમાં રહે છે? વગેરે પ્રશ્નનોના સ્પષ્ટ ખુલાસા કરીને જણાવ્યું કે જીવ જે ટાઈમે ગર્ભમાં દાખલ થાય. તે જ ટાઈમ કામણુકાયેયોગથી જે માતાના લોહી અને પિતાના વીર્યનો આહાર કરે, તે એજ આહાર (આજહાર ) કહેવાય. પછી તેમાંથી થતી કલલ, અબુ, પિશી વગેરે અવસ્થાનું અને શિરા (નસ) ધમની રેમાદિની સંખ્યાનું વર્ણન કરીને જણાવ્યું કે ગર્ભમાં રહેલા જીવને મળ મૂત્ર ન હોય અને તે ગ્રહણ કરેલા તમામ આહાર કાન વગેરે ઇંદ્રિય રૂપે પરિણાવે છે. એટલે તે આહારમાંથી ડ્યિાદિ બનાવે છે, તથા ગર્ભમાં રહેલા જીવને કવલાહાર ન હોય. આ બીના સ્પષ્ટ જણાવીને રસહરણી શિરાનું અને ગર્ભના છવ તે દ્વારા જે રીતે આહાર લે છે તે બીના, તથા ગર્ભમાં રહેલા જે બનાવેલા શરીરનાં અંગેમાંના કેટલાક અંગોમાં જો શુકની વિશેષતા ( અધિકપણું) હોય, તે તે અંગે વ્યવહારથી એમ કહેવાય છે કે આ પિતાનાં અંગે છે, અને જે અગમાં લેહી વધારે હોય, તે અંગે માતાનાં કહેવાય. આ રીતે શરીરનાં અંગોની બીના કહીને જણાવ્યું કે ગર્ભમાં રહેલો કઈ જીવ ખરાબ ભાવનાથી કરીને નરકે જાય, અને શુભ ભાવનામાં મરતાં દેવલોકમાં જાય, તથા ગર્ભને જીવ ચત્તો,