________________ આગમચાર– ઉતરાર્ધ 812 કેઈ ધર્મ નથી. હિંસા કરતાં તો સગાંઓને પણ વધ કરાવવાના પ્રસંગે ઉપસ્થિત થાય છે. 3. બીજા જીવોની દયા પાળતાં સ્વધા જરૂર સચવાય છે, 4, ચંડાલની જેમ હિંસક જીવો દુઃખી જ થાય છે. 5. અહંસાનું (દયાનું) ફલ આરોગ્ય, શુભગતિનું દીઘ (લાંબું) આયુષ્ય, ચક્રવત્તિ આદિની રાજ્ય વ્યક્તિ વગેરે જાણવું. 6. જે મુનિ પણ દૂષિત ભાષા બોલે, તો તે કથા લેપાય છે, 7. સાચાં વેણ જ વખણાય છે, 8. સાચાં વેણનાં ફલા વિકાસ વગેરે જાણવાં. , જૂઠાં વેણ બોલવાનાં ફલ-અવિશ્વાસ, ચંડાલપણું વગેરે કહ્યાં છે. વસુરાજા અન્ય બેસતાં દુર્ગતિને પામ્યો. 10. એક ઘાસ જેવી ચીજ પણ માલિકને પૂછવા સિવાય લેવાય નહિ. 11. જે જેનું ધન ચારે, તે તેના જાન પણ વધે છે. 12. અદત્ત ચીજ લેવી, એ કામ લેકવ્યવહારથી વિરુદ્ધ છે. 13, અદત્તાદાન (ચોરી વગેરે) નાં ફો નિર્ધનપણું, દુર્ગતિ વગેરે જાણવાં. 14. શ્રાવકપુત્ર ચારીના પાપે બહુજ દુ:ખી થ. 15. કામ દોષનું કારણ છે. 16. મેનસંશા દુ:ખને દેનારી છે. 17, સર્પના જેવો કામ છે. 18. ભયકંર વેદના અને દુર્દશાને પમાડનારે કામ છે. 19. કામ (વિષયવાસના; મૈથુન)ના પાપે કુબેરદત્તાદના બેહાલ થયા. 20. સી દઉંનો વેલડી છે. ર૧, દુ:ખરૂપ સમુદ્રમાં પાડનારી છે, રર. મહાપુરુષ રૂપી પર્વતને ભેદનારી નદીના જેવી સ્ત્રી છે. ર૩, સી નાગણ જેવી છે, તેને વિશ્વાસ કરનાર છવ વગર માતે મરે છે. 24. મનને હરનારી (ભ્રમિત કરનારી, ભરમાવનારી) સ્ત્રી છે. 25. રાજા તરફથી ફાંસીના હુકમને પામેલા પુરુષના ગળામાં પહેરાવેલી કરેણના લાલ ફૂલેની માળા જેમ તે ( પુરૂષ) ના વિનાશને (મરણન) સૂચવે છે, તેમ સ્ત્રી પણ રાગીજનના અચાનક મરણને સૂચવે છે. ર૬. સ્ત્રીને રાગી દેવરતિ રાજા બહુ જ હેરાન થઈ દુર્ગતિને પામ્યા, 7, શાક પાયાદને કરાવનારી અને મહુવિધ્યને વધારનારી સ્ત્રી છે. 28, ચારિત્ર રૂપ ભાવપ્રાણુને નાશ કરનારી અને મુનિવરેના પણ મનને ચલત કરનારી સ્ત્રી છે. જુઓ, સિંહ ગુફાવાસી મુનિ કેશા વેશ્યાને જોઈને ચા થઈ ગયા. 9. પાણીના પૂરવાળી નદીની જેમ ભવ સમુદ્રમાં બુડાડનારી સ્ત્રી છે. 30. મોટા સમુદ્રના માજ જેવી જુવાની અસ્થિર છે, કાયમ રહેવાની નથી. જરૂર તે જુવાની જવાની છે. 31. સંગને અર્થ આસકિત મેહ, મમતા થાય છે. સંગમાં ફસાયેલા જીવ મણિપતિની જેમ બીજાને મારતાં વાર લગાડતો નથી. 32. સંગને ત્યાગ કરનાર જીવ ચક્રવર્તિથી પણ વધારે પરમ સુખને ભગવે છે. આ હિતશિક્ષા બત્રીશી નિજ ગુણ મણતાને જરૂર વધારે છે. માટે તેની ભાવના વારંવાર કરવી. આ હકીકત કહ્યા પછી અનુક્રમે નિદાન (નિયાણા) નું સ્વરૂપ, અને રાગદ્વેષને માહના ભેદે સમજાવીને જણાવ્યું કે રાગથી ગંગદત્તને દુ:ખી થવું પડયું, એમ થી વિશ્વભૂતિ હેરાન થશે. તથા ચંડપંગલ મહુથી હેરાન થયો, તથા જે કોઈ માણસ