________________
આગમસાર- ઉતરાર્ધ
104 બાદર કાલઃ- તે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. પૃથ્વીકાલ:- તે અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અસંખ્યલોક ના પ્રદેશ પ્રમાણ છે. વનસ્પતિકાલ :- તે અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
બાદરની કાયસ્થિતિ અને અંતર :
કાયસ્થિતિ
અંતર બાદર બાદર કાલ
પૃથ્વીકાલ | પૃથ્વી આદિ ચાર બાદર | ૭૦ ક્રોડાકોડી સાગર | વનસ્પતિકાલ પ્રત્યેક વનસ્પતિ ૭૦ ક્રોડાકોડી સાગર | પૃથ્વીકાલ | બાદર નિગોદ | ૭૦ ક્રોડાકોડી સાગર | પૃથ્વીકાલ
| સમુચ્ચય નિગોદ | અઢી પુગલ પરાવર્તન | પૃથ્વીકાલ નિગોદ - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ તે બંનેના શરીર અસંખ્યાતા છે અને બંને નિગોદના જીવો અનંત-અનંત છે. સર્વથી થોડા બાદર નિગોદ શરીર, તેનાથી સૂમ નિગોદ શરીર અસંખ્યાતગણા, તેથી બાદર નિગોદ જીવો અનંતગુણા, તેથી સૂક્ષ્મ નિગોદ જીવો અસંખ્યાતગુણ.
|| પાંચમી પ્રતિપત્તિ સંપૂર્ણ સાત પ્રકારના જીવોની છઠ્ઠી પ્રતિપત્તિ કાયસ્થિતિ અંતર
અલ્પબદુત્વ ૧ | નરક | ૩૩ સાગર | ૩૩ સાગર વનસ્પતિકાલ ૩ અસંખ્ય ગણા ૨ | તિર્યંચ | ૩ પલ્ય | વનસ્પતિકાલ | અનેક સો સાગર ૭ અનતગુણા
૩| તિર્યંચાણી | ૩ પલ્ય | ૩ પલ્ય ૭ ક્રોડપૂર્વ વનસ્પતિકાલ | ૪ અસંખ્ય ગણી | ૪ | મનુષ્ય | ૩ પલ્ય | ૩ પલ્ય ૭ ક્રોડપૂર્વ વનસ્પતિકાલ | ૨ અસંખ્યાતગુણા ૫ મનુષ્યાણી ૩ પલ્ય | ૩ પલ્ય ૭ ક્રોડપૂર્વ વનસ્પતિકાલ | ૧ સર્વથી થોડી
૩૩ સાગર ૩૩ સાગર વનસ્પતિકાલ | ૫ અસંખ્યગુણા ૭ દેવી | પપ પલ્ય | પપ પલ્ય | વનસ્પતિકાલ | સંખ્યાતગુણી
સ્થિતિ
| | દેવ
| ૩૩ સાગર
|| છઠ્ઠી પ્રતિપત્તિ સંપૂર્ણ
આઠ પ્રકારના જીવોની સાતમી પ્રતિપત્તિ સંસારી જીવોના આઠ પ્રકાર છે– પ્રથમ સમયના નૈરયિક, અપ્રથમ સમયના નૈરયિક તે જ રીતે ૩-૪ તિર્યંચ, ૫-૬મનુષ્ય, ૭-૮ દેવ.
પ્રથમ સમયવાળાની સ્થિતિ અને કાયસ્થિતિ એક સમયની છે. અપ્રથમ સમયવાળાની સ્થિતિ કાયસ્થિતિ એક સમય ઓછી છે. અંતર–તિર્યંચનું અનેક સો સાગર, શેષ સર્વનું વનસ્પતિકાલ. (૧) સહુથી થોડા પ્રથમ સમયના મનુષ્ય (૨) અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાતગણા, (૩) પ્રથમ સયમના નૈરયિક અસંખ્યગણા (૪) પ્રથમ સમયના દેવ અસંખ્યગણા (૪) પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યગણા, (૬) અપ્રથમ સમયના નૈરયિક અસંખ્યગણા (૭) અપ્રથમ સમયના દેવ અસંખ્યગણા (૮) અપ્રથમ સમયના તિર્યંચ અનંતગુણા.
નવ પ્રકારના જીવોની આઠમી પ્રતિપત્તિ સંસારી જીવોના નવ પ્રકાર છે– પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. શેષ વર્ણન પૂર્વવત્. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય (૨) ચૌરેન્દ્રિય વિશેષાધિક (૩) તેઈન્દ્રિય વિશેષાધિક (૪) બેઈન્દ્રિય વિશેષાધિક (૫) તેઉકાય અસંખ્યાતગણા (૬) પૃથ્વીકાય વિશેષાધિક (૭) અકાય વિશેષાધિક (૮) વાયુકાય વિશેષાધિક (૯) વનસ્પતિ અનંત ગુણા
દસ પ્રકારના જીવોની નવમી પ્રતિપત્તિ સંસારી જીવોના દસ પ્રકાર છે- (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય યાવતુ (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. આ સર્વની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર પૂર્વવતું. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય (૨–૫) ચોરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય, એકેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક, અપ્રથમ સમયના પૂર્વવતું.
| નવમી પ્રતિપત્તિ સંપૂર્ણ |