________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. ભાવનું કાર્ય છે, તેથી શ્રી અરિહન્તરૂપી મહાનુભાવોનું ધ્યાન કરવાથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
અરિહંતાએ પદમાં ગિજનેની ક્રિયાની અનુસાર મહિમા સિદ્ધિ માટે આ ક્રિયાને પ્રતિભાસ થાય છે કે ગિજન ૬૩ અર્થાત્ કંઠસ્થાનમાં સ્થિત ઉદાન વાયુને “” અર્થાત્ બ્રહ્માસ્ક સ્થાનમાં લઈ જાય છે, પછી ' અર્થાત્ તાલ પ્રદેશમાં તેને સંયમ કરે છે, સાથે “હું” અર્થાત્ અનુનયને પ્રકાશ કરે છે, અને “તાળ” અર્થાત્ દાંતાના મંડલને તથા આપ્ટેને વિસ્તૃત રાખે છે, આ પ્રકારને અભ્યાસ કરવાથી તે ગિજનેને જે પ્રકારે મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે પ્રકારે “રિહંતાપદનું ધ્યાન તથા જપ અને સ્મરણ કરવાથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં એ પણ જાણી લેવું જોઈએ કે અણિમા સિદ્ધિની પ્રાપ્તિને માટે ઉદાન વાયુના સંયમની સાથે યોગીજનેને એઠેને બંધ કરવા પડે છે, એનું કારણ એ છે કે એથ્થોને બંધ કરવાથી બહારને પવન અંદર પ્રવેશ કરી શકતા નથી તથા પ્રાણાયામ પૂર્વક ઉદાન વાયુને સંયમ થવાથી શ્વાસની ગતિ પણ રોકાઈ જવાથી નાસિકા દ્વારા પણ બહારને પવન અંદર પ્રવેશી શકતું નથી, કિંતુ અંદરને પવન પણ સંયમના પ્રભાવથી બળી જાય છે, એ પ્રમાણે થવાથી સૂક્ષ્મપણ મારફતે તેને અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પરંતુ મહિમા સિદ્ધિમાં દાંતના મંડલને તથા એઝેને ખુલ્લા રાખવા પડે છે, એ માટે સંયમ કિયાની વિશેષતા દ્વારા અમિત પવનના પ્રવેશથી યોગી મહત્વતાને ધારણ કરી શકે છે. વિજ્ઞાનને જાણવાવાળાઓ આ પ્રકારને સારી રીતે જાણે છે કે દરેક સેકડે કેટલાએ હજાર મણ પવનને ભાર અમારા શરીર પર પડે છે તે સઘળાએ ભાર સંયમ કિયા વિશેષદ્વારા ગીજન પિતાના શરીરમાં પ્રવિષ્ટ કરી લે છે તથા તેને મહિમાના રૂપમાં પરિણત કરી લે છે, હા એમાં વિશેષતા એ છે કે ગાભ્યાસી પુરૂષ પિતાની શક્તિની મારફત પવનના જેટલા ભાગને લેવાની ઈચ્છા હોય તેટલેજ લે છે, એટલે કે પિતે જેટલું મોટું રૂપ ધારણ કરવા ચાહે છે તેટલું જ કરી
શ્રી નવકાર મહામન્તનું પહેલું પદ અને પહેલી સંપદાનું આ પ્રમાણે વિસ્તારથી વર્ણને જાણવું.