________________
૨૦
સહાપ્રાભાવિક નવસ્મરણ,
'दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः । कर्मबोजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १ ॥
અર્થાત્—જેવી રીતે કાઈ ખીજ ઘણું જ મળી ગએલ હાય તેને વાળ્યા છતાં પણ મંકુરા પ્રગટ ન થાય, તેવી રીતે કરૂપ ખીજ મળી જવાથી ભવરૂપ અંકુરો ઉત્પન્ન થતા નથો,
ઉપરના લક્ષણાવાળા ભગવાનને નમસ્કાર કરવાનું કારણ શું? આ સંસારરૂપ મહા ભયકર ગહેન વનમાં ભ્રમણ કરીને દુઃખિત થએલા જીવાને અનુપમ આનંદરૂપ જે પરમપદ રૂપ મેક્ષ નગર, તેને પામવા માટે માર્ગ દેખાડનારા હોવાથી સ જીવા પ્રત્યે પરમ ઉપકાર કરવાવાળા હાવાથી તેઓને નમસ્કાર કરવા ચૈગ્ય છે, તેથી તેઓને અવશ્ય નમસ્કાર કરવો જોઇએ. શ્રી અરિહંત ભગવાનનું ધ્યાન ચંદ્રમડલના જેવા સફેદ વથી કરવું જોઈએ. અર્થાત્ શ્રી અરિહંત ભગવાનના વ સફેદ છે.
પ્રશ્ન—અરિહંતા’પદ્મમાં મહિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે ?
ઉત્તર—અરિહંતાળ’પદ્યમાં જે મહિમા સિદ્ધિ સમાએલી છે તેનાં કારણ આ છે:
અરિહંતાળ’એ પ્રાકૃત પદને સંસ્કૃત પર્યાય (એકા વાચક શબ્દ) અહંતામ્’ છે, અર્હ પૂનાયામ્’ અથવા અહં કરાવાયા'એ ધાતુથી અત્યંત શબ્દ અને છે, તેથી જેએ પૂજા અને પ્રશંસા કરવા ચેાગ્ય છે તેઓને સત્ કહે છે, પૂજા અને પ્રશંસાના હેતુ મહત્ત્વ અર્થાત્ મહિમા છે, તાત્પર્ય એ છે કે મહિમાથી યુક્ત અહંતોનુ ધ્યાન કરવાથી મંદિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
‘અર્હત્’શબ્દની વ્યાખ્યામાં ઘણું કરીને બધાએ ટીકાકારાએ એવી વ્યાખ્યા કરી છે કેઃજેઓ ઇન્દ્રાદિ દેવેાથી નમસ્કાર કરાએલા અને આઠ મહાપ્રાતિહાર્યાંથી યુક્ત હાવાને લીધે પૂજાને ચેાગ્ય છે તેને અર્હત અથવા જિન કહે છે” ભલા એવા મહત્ત્વથી ચુક્ત અહંતાનાં ધ્યાનથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ કેમ ન થાય, તેથી માનવું જોઈએ કે અરિહંતા’પદ્યમાં મહિમા સિદ્ધિ સન્મિવિષ્ટ છે.
સિદ્ધિને મધ્યમાક્ષર હૈંકાર ઉક્ત પટ્ટની મધ્યમાં છે તેથી શબ્દ સામર્થ્યથી પણ અરિહંતાĪ પદના ધ્યાનથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
‘અહિંતાળ’એ પદના સંસ્કૃત પર્યાય અદ્દિન્તુમ્’પણ થાય છે, અર્થાત જેએ ઇન્દ્રિયના વિષયેાના તથા કામાદિ શત્રુએને નાશ કરે છે તેઓને રિહન્દ (ગર્િહન્ત) કહે છે. કામાદિ શત્રુઓનુ દમન અથવા નાશ કરવા એ મહાત્મા તથા મહાનુ