________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે.
૨૩ પ્રાપ્ત થાય છે, તેથી “નોંપદમાં અણિમા સિદ્ધિ સન્નિવિષ્ટ છે, અથવા “નમો શબ્દની સિદ્ધિ આ પ્રકારે જાણવી જોઈએ કે ન ૩ એવી સ્થિતિ છે, અહી નર અવ્યય નિષેધ અર્થને વાચક નથી, પરંતુ “શ્રીક્ષિTHદના ઈત્યાદિ પ્રયોગની સમાન સમાનતા અર્થ વાચક છે, તેથી આ અર્થ થાય છે કે-ઉમાની માફક જે મહામાયા આદિશક્તિ છે તેનું ધ્યાન કરનાર મનુષ્ય ધ્યાન ધરીને અણિમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, આ વ્યવવસ્થામાં “શબ્દના ઉકારને પ્રાકૃત શૈલીથી લેપ થઈ જાય છે, તથા આકારના
સ્થાને “સ્વરાજ ઘરાઃ” એ સૂત્રથી ગોકાર આદેશ થઈ જાય છે તથા પ્રથમ સ્થિત નકારના સ્થાનમાં “નો: આ સૂત્રથી નકાર આદેશ થઈ જાય છે, એ રીતે નમો’ શબ્દની સિદ્ધિ થઈ જાય છે, હવે તાત્પર્ય એ છે કે જેવી રીતે ઉમાની સમાન મહામાયારૂપ આદિ શક્તિનું ધ્યાન ધરીને ધ્યાન ધરનાર મનુષ્ય અણિમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે “નમોપદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી “મો પદમાં અણિમા સિદ્ધિ સન્નિવિષ્ટ છે.
મો પદને નકાર અણિમાં શબ્દની મધ્યમાં રહેલ છે તથા અંતમાં મકાર સમાન સંબંધવાળે છે, તેથી “મોપદના જપ અને ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, “નમો પદને પ્રથમ રાખવાનું કારણ પણ એજ છે, અર્થાત્ ઉપાસનારૂપ કિયા વાચક શબ્દને પ્રથમ તથા ઉપાસના કરવા ચોગ્ય દેવ વાચક શબ્દનું પછી કથન કર્યું છે, અર્થાત્ ‘રિહંતા મોઈત્યાદિ પાઠ નહી રાખતાં “મો અરિહંતાળ” ઈત્યાદિ પાઠ રાખ્યો છે અને તે જ કારણથી કાર અક્ષરનું અશુભપણું હોવા છતાં પણ તે જ્ઞાન વાચક હેવાથી મંગલ સ્વરૂપ છે તેથી પ્રથમ મંગલને માટે તથા પ્રથમ અક્ષરને સિદ્ધિ ગર્ભિત દેખાડવાને માટે “નમોપદને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે.
અથવા “જ, મા, ૩, આ અક્ષરના સાગથી “નમો શબ્દ બને છે, તેથી આ અર્થ થાય છે કે ધ્યાન કરનાર મનુષ્ય નકાર સ્થાન બ્રહ્માંડમાં, મા અર્થાત્ લક્ષમી ભગવતીની, ૩ અર્થાત્ અનુકંપાનું ધ્યાન ધરે છે તથા લક્ષમી ભગવતીનું રૂપ સૂકમ છે, તેથી ઉક્ત ક્રિયા કરવાથી જે પ્રકારે તેણે અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે “નમો’પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી “મો'પદમાં અણિમાસિદ્ધિ સન્નિવિષ્ટ છે.
વળી વિશેષ વાત એ છે કે “ એ પદમાં અધિક વિશેષતા–મહત્ત્વતા એ છે કે આ પદમાં સર્વ સિદ્ધિઓને આપવાની શક્તિ વિદ્યમાન છે, એને લખવાની રીતિના વિષયમાં કહેવામાં આવ્યું છે કે –
कुण्डलीत्त्वगता रेखा, मध्यतस्तत ऊर्ध्वतः । वामादधोगता सैव, पुनरूर्ध्व गता प्रिये! ॥१॥