________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મો' પત્ર અની જાય છે, તેથી તેના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પ્રાકૃતમાં ' શબ્દ વાકયાલકાર અર્થમાં આવે છે, અલકાર એ પ્રકારના છે શબ્દાલંકાર તથા વાકયાલંકાર, એવી જ રીતે વાકય પણુ અર્થે વિશિષ્ટ શબ્દોની સંચા જનાથી અને છે તથા શબ્દ અને અના વાચ્ય વાચક ભાવરૂપ મુખ્ય સબંધ છે. તેથી ‘નમ્’ પદથી આ અંના આધ થાય છે કે શબ્દ અને અર્થના મુખ્ય સબંધની બરાબર આત્માના જેની સાથે મુખ્ય સબંધ છે તેની સાથે યાન કરવું જોઇયે, અત્માના મુખ્ય સંબંધ અંદર રહેલા સૂક્ષ્મ શરીર સાથે છે, તેથી સ્કૂલ ભૌતિક વિષયાના પરિત્યાગ કરીને આન્તર સૂક્ષ્મ શરીરમાં અધિષ્ઠિત થઈને આત્માએ પેાતાને ધ્યાન કરવા ચાગ્યનું સ્મરણ અને ધ્યાન કરવું જોઈએ, પહેલાનાં ગો’શબ્દથી ધ્યાનની રીત જાણવી જોઈએ, કો’ કાર તથા કારના સંચાગથી અને છે, પ્રકારનું સ્થાન કંઠ છે તથા કારનું સ્થાન એષ્ટ છે, કંઠ સ્થાનમાં ઉદ્યાન વાયુના નિવાસ છે, ચેગ વિદ્યામાં નિષ્ણાત મહાત્માએ નુ' મન્તવ્ય છે કે એબ્ડાવરણના મારફત ઉદ્યાન વધુના વિજય કરવાથી અણિમા સિદ્ધિ થાય છે, તેથી એ સિદ્ધ થએથી એષ્ઠાને બંધ કરી ઉદ!ન વાયુના સંયમ કરી; સ્થૂલ ભૌતિક વિષયાથી ચિત્તવૃત્તિને દૂર કરી, અન્તર સૂક્ષ્મ શરીરમાં અધિષ્ઠિત થઈને, યથાવિધિ પેાતાના ધ્યેયનું ધ્યાન કરવાથી જેવી રીતે ચેાગાભ્યાસી માણસા અણિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેવીજ રીતે ઉક્ત ક્રિયાના અવલંબન પૂર્વક ‘મો' પદનાં સ્મરણ અને ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી માનવુ' ોઇ એ કે ‘મો’પટ્ટમાં સિદ્ધિ સમાએલી છે,
२२
‘નમ્' એટલે આદિ શક્તિ ઉભાનુ ધ્યાન કરવું જોઈએ, ચોકાર અક્ષરથી ઉપર પ્રમાણે ધ્યાનની રીતિ જાણવી જોઇએ, એટલે એબ્ડ અંધ કરી ઉદ્યાનવાયુને સચમ કરી આદિ શક્તિ ઉસ્માનું ધ્યાન ધરવામાં આવે છે, મહામાયા આદિ શક્તિ ઉમા સૂક્ષ્મરૂપે સર્વના હૃદયમાં રહેલી છે. જેમકે કહ્યું છે કેઃ—
या देवी सर्वभूतेषु, सूक्ष्मरूपेण तिष्ठति ।
नमस्तस्यै नमस्तस्यै, नमस्तस्यै नमोनमः ॥१॥
અહીં મહામાયા આદિ શક્તિ ઉમા જેવી રીતે પ્રસન્ન થઈને ધ્યાન ધરનાર માણસોને અણિમા સિદ્ધિ આપે છે, તેવી રીતે મો’પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ
१. रक्तो हत्कंठतालु मध्य मूर्ध्नि च संस्थितः । उदानो वश्यतां नेयो गत्वा गतिनियोगतः ॥१८॥ યોગશાસ્ત્ર. પ્રકાશ. ૫ મા શ્લોક. ૧૮ અર્થાત્-ઉદાન વાયુપ્તે રંગ લાલ છે, હૃદય, કઠ, તાળવું, ભ્રૂકુટિના મધ્ય ભાગમાં તે મસ્તકમાં તેનું રથાન છે ગતિ આગતિના પ્રયાગથી તેને વશ કરવેશ.