________________
મહામાભાવિક અવસ્મરણ,
જેઓએ આચાર્યના ચરણકમળને આશ્રય કર્યો હોય છે તે પ્રાણીઓને વિષે તમે ગુણ હોતો નથી અને બાહ્ય મુખવાળે સવગુણ પણ હોતો નથી, તેમજ મન, વચન અને કાયાનું કાંઈ પણ કષ્ટ હેતું નથી. મહિના પાશમાં ફસાએલા પ્રાણીઓને પણ આચાર્ય ભગવાન કેશિ નામના ગણધરની જેમ મોહથી મૂકાવે છે, તે મહદ્ આશ્ચર્ય છે. જેનામાં મનહર ચારે રહેલા છે, જેનામાં મોક્ષને સંગમ કરાવનારા આગમે (શ્રુતજ્ઞાન) રહેલ છે અને જેનામાં ખોટ વિનાના કેવળ આવ. કના જ ઉપાયો રહેલા છે, તેઓને પંડિતે આચાર્ય કહે છે, યથાર્થ તત્વની પ્રરૂપણ કરનાર, યમ નિયમાદિકને વિષે યત્ન કરનાર અને પિતાના આત્મરૂપ યજ્ઞનું જ યજન-પૂજન કરનાર આચાર્ય ભગવાન નિરંતર મારું શરણું છે. જેઓ રિપુ-શત્રુ અને મિત્રને વિષે, સુખ અને દુઃખને વિષે, મોક્ષ અને સંસારને વિષે તથા ધનાઢય અને નિર્ધનને વિષે સમદષ્ટિવાળા હોય તેઓને જ યતિઓના સ્વામી (આચાર્ય) કહેલા છે. વા-જે કોઈપણ પ્રકારની નિર્મળ સિદ્ધિઓ છે અને જે કઈપણ પ્રકારની ઉજવળ લબ્ધિઓ છે, તે સર્વ કમળને ભમરીની જેમ આચાર્ય ભગવાનને વરે છેપ્રાપ્ત થાય છે. ત્રણ રેખાવાળે અને માથે અનુસ્વારવાળે બંકાર એવું બતાવે છે કે જેઓ ત્રણ વર્ગને વિષે સમાન દષ્ટિવાળા હોય છે, તેઓ પુરૂષના શિરોમણિરૂપ થાય છે, તેમાં ધર્મ, અર્થ અને કામ અથવા શત્રુ, મિત્ર અને ઉદાસીન અથવા રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ વર્ગ કહેવાય છે. સાત તસ્વીરૂપ કમળના વનને વિકસ્વર કરવામાં સૂર્યના કિરણે જેવા આ ત્રીજા પદના સાત અક્ષરે “નમો નારિયેળ સાત નરક પૃથવીરૂપ દુર્ગતિને નાશ કરે.
૧. નવ ત પૈકી પુણ્ય, પાપનો બન્ધતત્ત્વમાં સમાવેશ કરવાથી સાત તો થાય છે.
તૃતીય પ્રકાશ સંપૂર્ણ