________________
પર
મહાભાવિક નવસ્મરણ. ભાવે અડસઠ તિરથ ભેટે ભાવે મણિભદ્રને ભેટે; સુરપતિ માહરી અરજ સુણીજે કવીઅણને તતખણ સુખીકીજે. ૫ તાહરી પાર ન પામે કેાઈ જાલમવીરરી જગમાં જોઈ; ઘો વાંછીત માણક વરદાઈ સેવકને ગહટ્ટ સવાઈ. ૬
કલસ ગુણગાયા ગહગઢ અન્નધન કપડાં આવે,
ગુણગાયા ગહગટ્ટ પ્રગટ ઘરે સંપદ પાવે ગુણગાયા ગહગઢ રાજમાન - મેજ દેવરાવે,
ગુણગાયા ગહગટ્ટ લેક સહૂ પૂજા લાવે. સુખકુલ આસા સફલ ઉદયકલ ઇંણી પરે કહું;
ગુણ માણિકરા ગાવતાં લાખ લાખ રઝાં તે લહે;
છે ઈતિ શ્રી માણિભદ્રજીને છંદ સંપૂર્ણ