SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાણિભદ્રનો છંદ. ખેલ સરે રાખે દરબારે વસુધા અધિકી લાજ વધારે; આઠમ ચૌદસ જે આરાધે' સઘલા જાપ દીવાલી સાધે. મણિભદ્ર પૂજી જે મેાટા તિળુરે કદીએ ન આવે તેાટા; ભાવ કરી જે તુઝને ભેટે માણિક જિણરા દાલિક મેટે. ધન અખુટ બહુ ધન પાવે માણિક તતખિણ રોગ ગમાવે; સેવકને તું માંહિ સાહિઁ મહિમા થાઈ જગ સહૂ માંહિં. જો મુજને' સેવક કરી જાણેા માણિભદ્ર મુજ વિનતિ માના; દીલ ભરી દરીસણુ મુજને દીજે કૃપા કરી સેવકને સુખ કીજે. ૧૦ દૂહા તું વાસી ગુજરાતāા નવખંડે તુજ નાંમ; મગરવાડે મોટા મરદ કવિયાં [ના] સારે કાંમ. સેવકને તુ સીખવે નાયક નાંમ નરેસ; જિષ્ણુ વિધ હું પૂજા કરૂં હૂકમ પ્રમાણે મેસ. કા અગાડી કવિઅણ્ણા માણિભદ્ર માખાપ, દીલ ભરી દરસણુ દીજીઈ સેવક ટાલ સ’તાપ. માણિભદ્ર મહારાજસ્ ઉદ્ભો કરે અરજ; મુલમત્ર માય દીઈં રાખે। માહરી લાજ. અડચલ ૭૬ ૧ સિંહ. ૩ ७ ८ ૯ વસુધામાં મારી લાજ વધારે નાત ગેાત્રમે કુજસ નીવાર; દુઃખ દાલિદ્ર હરિ દૂર પૂત્ર તણી વછા તું પૂરે. ૧ સેતાનીને તુ સમજાવે અવનિપતિ પણ ચરણે આવે; વિઘન અનંતા રાજ નીવારે માંણિભદ્ર મુજ શત્રુ વારે. ૨ સઘલા નર નારી વસ થાઈ ડાકિણી સાકિણી નાસી જાઇં; ભુત પ્રેત તુજ નાંમે ભાગે નાહર' ચાર કદીઇ નવી લાગે, ૩ મેટા દાનવ તુંહી માટે તાવ તેજારા તુહી ત્રેાડે; હરી હર દેવ ધણાઈ હાઈ કલીમે તુમ સરીખા નહી કાઈ. ૪ પરપ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy