________________
૫૦૮
મહાભાવિક નમસણ. शिवमस्तु सर्वजगतः. परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥२॥ ભાવાર્થ–સર્વ જગતના જીવનું કલ્યાણ થાઓ, પ્રાણી સમૂહ પરોપકાર કરવામાં તત્પર થાઓ, દે નાશ પામે અને સર્વ લોક સર્વત્ર સુખી થાઓ.-૨
अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी ।
સિવ તુમ સર્વ, સિવોસમ સર્વ મવા રૂાા સ્વાહા . ભાવાર્થ–હું શ્રી નેમીનાથ તિર્થંકરની માતા શિવાદેવી નામની તમારા નગરમાં વસું છું; તેથી મારું અને તમારું કલ્યાણ થાઓ, તેમજ વિઘની શાંતિ થાઓ.-૩
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥४॥ ભાવાર્થ-શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી સર્વ ઉપદ્ર નાશ પામે છે, વિધરૂપી વેલડીઓ-લતાઓ છેદાઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન થાય છે.-૪
सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् ।
प्रधानं सर्वधर्माणां, जैन जयति शासनम् ॥५॥ ભાવાર્થ–સર્વ મંગલમાં મંગલપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોને વિષે ઉત્તમ એવું આ જૈનશાસન-જિનેશ્વર દેવનું શાસન જ્યવંતુ વર્સ છે-૫
!
Aી