________________
મહામાભાવિક નવસ્મરણ
મન્ગ–૩ નો ગુણવંતિ વાત છે
યંત્ર–વટપત્રાકૃતિમાં તેર પાંખડીની મધ્યમાં ઋદ્ધિ લખીને, [ઉપરના ભાગમાંમંત્ર લખવ. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૩
વિધિ–૧૯ ઓગણીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, સફેદ આસન, સફેદ ચંદનની માલા, ઈશાન ખુણા તરફ મુખ રાખવું. ચંદન, નાગરમોથ અને કપૂર કાચલીને ધૂપ કરવો.
ગુણ–યંત્ર પાસે રાખવાથી પાણીમાં ડુબાય નહિ.
શ્લેક પર
ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो अग्गलवज्जणाए ॥ મંત્ર-૩ૐ નમો વિજ્ઞાથે નમ: સ્થાદા |
યંત્ર–ઝારીની આકૃતિની મધ્યમાં મંત્ર લખવો ઉપર અદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૪
વિધિ-સાત દિન સુધી, દરરોજ ૧૦૮ એકસે આઠ વખત જાપ કરવાથી અગ્નિને ભય જાય, સફેદ આસન, સ્ફટિકની માલા, નિત્ય ખુણા તરફ મુખ રાખવું. કપૂર, પરા, ગુગલ અને ઘીને ધૂપ કરવો.
ગુણ—મંત્ર ભણીને પાણી નાખવાથી અગ્નિ શાંત થઈ જાય છે. શ્લોક ૧૩–
ऋद्धि--ॐ ह्रीं अहं णमो इक्खवज्जणाए ॥ મન્ચ –૩૪ ની ચામુંડાથે નમ: સ્વાદા
યંત્ર–મૂઠ વાળી વજા કૃતિની મધ્યમાં ઋદ્ધિ લખવી, ચારે બાજુ ફરતો મંત્ર લખવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૫
વિધિ–સત્તાવીશ દિવસ સુધી, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, લાલ આસન, જાયફલની માલા, પશ્ચિમ દિશા તરફ મુખ રાખવું. ગુગલ, ચંદન અને ઘીને ધૂપ દે.
ગુણ-દરરોજ ૧૦૮ વાર પાણી મંત્રીને નાંખવાથી કુવામાં ખારું પાણી આવતું હોય તે મીઠું જલ થઈ જાય. શ્લોક ૧૪
દ્વિ–૩% ઈંf gો તવર ધ []qવા મ––ૐ નમો ધા[િ]નમઃ શ્રી ર્ હૈ શું વાદા |
યંત્ર–ષોડશ દલ કમલાકારે યંત્ર (મધ્ય કર્ણિકામાં ૩૪ લખ), પાંખડીઓમાં મંત્રાક્ષરે લખવા, કમલાકૃતિને ફરતી ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૬
વિધિ–ચઉદ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરે,લીલું આસન, લાલ સુતરની માલા, ઉત્તર દિશા તરફ મુખ રાખવું. કંદરૂ અને ગુગલને ધૂપ દેવો.