________________
કલયાણુમદિર મરાસ્ના
(પરવાળાની) માળા, નિત્ય ખુણા તરફ મુખ રાખી જાપ કરવા, ગુગલ, લોહ, બાન, પ્રિયંગુ (રાયણ) અને લતાનો ધૂપ કરે.
ગુણ–પરદેશમાં ગયેલા પતિ અથવા સ્વજનની સતાવીશ દિવસમાં ખબર મલે. કલેક ૮
ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो उन्हगदहारीए । मन्त्र-ॐ नमो भगवते मम सर्वांग पीडा शांति कुरु कुरु स्वाहा ॥
યંત્ર–ચતુરસ કોઠા ૨૨ બાવીસ ની અંદર મંત્રાક્ષરે લખવા, ઉપર ત્રાદ્ધિના અક્ષરો લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૦
વિધિ–એકાંત સ્થાનમાં ચઉદ ૧૪ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, ડાભનું આસન, ચાંદીની માલા, ઈશાન ખુણા તરફ મુખ; ગુગલ, કંદરૂ અને સફેદ ચંદનને ધૂપ કરે, જાપ કરીએ એટલા દિવસ ભૂમિશયન કરવું.
ગુણ—ગરમી, પિતવર તથા સર્વ જાતની ગરમીને નાશ થાય. બ્લેિક ૯
ઋદ્ધિ– 88 હ મ ળ વ પં શું છે મન્ગ–૩૪ દી થી દૃર્જી ત્રિભુવન હૈં ક્યાદા |
યંત્ર–વૃક્ષાકૃતિમાં અગિઆર પાંદડામાં મંત્રના અક્ષરે લખવા અને ઋદ્ધિના અક્ષરો ઉપરના ભાગમાં લખવા. આકૃતિ માટે જાઓ ચિત્ર. ૩૦૧
વિધિ–એિકાંત સ્થાનમાં ચઉદ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, આસન કાલી ઉનનું, માલા રૂદ્રાક્ષ, અગ્નિ ખુણા તરફ મુખ રાખી પદ્માસને જાપ કરે. ગુગલ, રાલ અને કંદરૂપને ધૂપ કરવો.
ગુણ—સાપ, વીંછી, વગેરેનાં ઝેર ઉપર ૧૦૮ વખત ઋદ્ધિ મંત્ર બોલીને ઝાડવાથી ઝેરને નાશ થાય છે. બ્લોક ૧૦–
ऋद्धि-ॐ ह्रीं अहं णमो तकर पणासणाए ॥ મંત્રઃ—ૐ નમો માવતિ ગુuratત હ્યદા |
યંત્ર–ખગ્ગાકાર યંત્રની મધ્યમાં મંત્ર લખવે, ઉપરના ભાગમાં ત્રાદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૨
વિધિ-૧૮ અઢાર દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, પીલું આસન, સોનાની માલા, વાયવ્ય ખુણા તરફ મુખ રાખવું. ગુગલ અને ચંદનનો ધૂપ દે.
ગુણ–ચાર, ઠગ વગેરેના ભયને નાશ થાય. બ્લોક ૧૧ત્રાદ્ધિ–૩૪ દો અ ળ વારિ વાયુદ્વીપ [
વાર ] .