________________
લ્યાણમદિરસ્તા.
તા
વસ્તુઓની લેવડ દેવડ કરતાં, ૭ વાર જપવાથી, અન્ન-ધનના લાભ થાય છે. ॐ ह्रीं त्रिकालपूजनीयाय श्री जिनाय नमः ॥
अस्मिन्न पारभववारिनिधौ मुनीश !
मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि । आकर्णिते तु तव गोत्र पवित्रमत्रे
किं वा विपद्विषधरी सविधं समेति १ ॥ ३५ ॥
ભાવા:-હે મુનીંદ્ર ! હું માનું છું કે-આ અપાર સ'સારરૂપી સમુદ્રને વિષે ભ્રમણ કરતાં મે’ કદાપિ તમારા નામનું શ્રવણ કર્યું નહિ હાય. કારણ કે જે તમારા નામરૂપ પવિત્ર મંત્ર સાંભળવામાં આવ્યેા હાત, તે શું વિપત્તિરૂપી સર્પિણી કાપ પાસે આવી શકે ? ન જ આવે. હે પ્રભુ! હજુ મારી સાંસારિક આપત્તિના નાશ થયેા નથી, તેથી હું ધારૂ છું કે-તમારૂ નામ અત્યારસુધી મેં કાઈ પણ ભવમાં સાંભળ્યું નહી હોય જો સાંભળ્યુ હોત તે। આ સસાર ભ્રમણરૂપ આપત્તિ મને પ્રાપ્ત થાત નહી:-૩૫
મન્ત્ર--૭૪ નો દંતાળ ઙ, નમ:, ૭૦ સમો સિદ્ધાળું ફેબ્લ્યૂ નમ:, ૪ નમો आयरियाणं स्यूँ नमः, ॐ नमो उवज्झायाणं यूँ नमः, ॐ नमो लोए सव्वसाहूणं छम् नमः, देवदत्तस्य संकटमोक्षं कुरु कुरु स्वाहा ॥
વિધિઃ—— ઃ——આ મંત્ર પાટલા ઉપર લખી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા આગળ ધરી ૫૦૦ પાંચસેા ચ’બેલીના ફૂલથી ૫૦૦ વાર જાપ કરવા ફૂલ પાટલા ઉપર રાખવા, જાપ ઊભા રહીને કરવે. સર્વ સક્ટના નાશ થાય અને જયજયકાર થાય. ૐ હ્રીઁ आपन्निवारकाय श्री जिनाय नमः ॥
આ શ્લોકના ભાવ દર્શાવતિ પ્રતિકૃતિ માટે જુએ ચિત્ર. ર૯૦ ની મધ્યમાં સર્પના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમા સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ સ્તેાત્રકાર કુમુદચંદ્ર પ્રભુની સ્તુતિ કરતા દેખાય છે. જ્યારે ડાબી બાજુએ ત્રણ ગૃહસ્થ શ્રાવકા પૂજનની સામગ્રી હાથમાં લઈને ઊભા રહેલા છે. તે ત્રણ ગૃહસ્થા પૈકી પ્રથમ શ્રાવકના જમણા ઉંચા કરેલા હાથમાં ધૂપદાની તથા ડાબા હાથમાં પ્રક્ષાલન કરવાના કલશ છે, બીજા શ્રાવકના ઉંચા કરેલા જમણા હાથમાં કમલનું ડાડા સહિતનું ફૂલ છે તથા ડાબા હાથમાં નૈવેદ્ય ભરેલે થાળ છે અને ત્રીજા શ્રાવકના ઊંચા કરેલા જમણા હાથમાં આરતીના થાળ છે, જેમાંની પાંચ જ્યેાત સ્પષ્ટ દેખાય છે અને ડાખા હાથમાં આરતી વખતે વગાડવાની ઘંટડી છે.