________________
મહામાભાવિક નવાર,
વિધિ –આ મંત્ર જપીને જમીન પર નહી પડેલા એવા સરસવના દાણા મંત્રીને ઘરના ઉંબરામાં નાખે છતે લેકે અકાલ નિદ્રાને પામે છે. શ્રી રામદત્ય मुक्त वारिधाराअक्षोभ्याय श्रीजिनाय नमः॥
ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्ड
प्रालम्बभृद्भयदवक्त्रविनियंदग्निः। प्रेतव्रजः प्रति भवन्तमपीरितो यः
सोऽस्याभवत् प्रतिभवं भवदुःखहेतुः ॥३३॥ ભાવાર્થ –[ ત્યાર પછી] હે પ્રભુ! તે કમઠાસુરે ચોતરફ કેશ વિખરાએલા હોવાથી જેની આકૃતિ ભયંકર દેખાતી હતી એવા મનુષ્યના મસ્તકની માળાને કંઠમાં ધારણ કરતો તથા જેના ભયંકર મુખમાંથી અગ્નિ નીકળતો હતો એવો જે પ્રેતનો સમૂહ ઉપદ્રવ કરવા માટે તમારા તરફ મૂક્યો, તે જ પ્રેતને સમૂહ કમઠાસુરને જ ભવભવ પ્રત્યે સંસારના દુઃખના કારણ રૂપ થયે-૩૩
મન્ના –ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રાઁ ઝ ઝું ઃ વઢિપુર રદ ૩૪ ગુરુ ગુર मुरु मुरु फुरु फुरु फर फर [फार फार] किलि किलि कल कल धम धम ध्यानाग्निना भस्मी कुरु कुरु पुरय पुरय प्रणतानां हितं कुरु कुरु हुँ फट् स्वाहा ॥
વિધિ –આ મંત્રના સ્મરણથી રાજભય, ભૂતભય, પિશાચ ભય, ડાકિની, શાકિની, હસ્તિ, સિંહ, સર્ષ, વિછી ભય અને બીજા પણ ઉપદ્રવાદિ ભય થતા નથી.
धन्यास्त एव भुवनाधिप ! ये त्रिसन्ध्य
___माराधयन्ति विधिवद् विधुतान्यकृत्याः। भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः
पादद्वयं तव विभो ! भुवि जन्मभाजः॥३४॥ ભાવાર્થ –હે ત્રણ જગતના અધિપતિ !હે પ્રભુ! વિશેષ કરીને ટાળ્યાં છે અન્ય કાર્યો જેણે એવા અને ભક્તિ વડે ઉ૯લાસ પામતા રોમાંચ વડે વ્યાપ્ત છે શરીર જેનાં એવા જે પ્રાણીઓ પૃથ્વીને વિષે તમારા ચરણ યુગલને વિધિ પૂર્વક ત્રણે કાળ પૂજે છે-આરાધના કરે છે તેઓ જ ધન્ય છે તેમને જ જન્મ સાર્થક છે.૩૪
મ––ૐ નમો અતિir ૩૦ નો માવ મદવિજાઇ રાત્તાપ મોર દુહુ हुलु चुलु चुलु मयूरवाहिनीए स्वाहा॥
વિધિ:-પાસ વદ ૧૦(ગુજરાતી માગશર વદ ૧૦) ના દિવસે ઉપવાસ કરીને ૧૦૦૮ વાર આ મંત્રનો જાપ કરી સાધના કરી ગામ પ્રવેશ કરતાં, વ્યાપાર કરતાં,