________________
કલ્યાણદિર સ્તોત્ર. આ ૨૮ મા લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૭ની મધ્યમાં સમવસરણની અંદર સર્ષના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ પ્રતના હાંસીઆના ભાગમાં પ્રભુની સ્તુતિ કરતા સ્તોત્રકાર શ્રી કુમુદચંદ્ર બેઠેલા છે, જ્યારે ડાબી બાજુના હાંસીઆની નજીકના ભાગમાં એક ગૃહસ્થ શ્રાવક બે હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતો દેખાય છે. પ્રભુની આજુબાજુ ફરતા ચારે તરફ વૈડૂર્ય રત્નાદિકના ત્રણ ગઢ અને તે દરેક ગઢને ચાર ચાર દરવાજાઓ તથા ગઢની બહારના ભાગમાંથી સમવસરણ તરફ આવતાં આ જન્મ વેરવાળા પ્રાણીઓ જેવાં કે મોર અને સર્પ, હરણ અને સિંહ વગેરે પિતાનું વિર ભૂલી જઈને પ્રભુની ધર્મદેશના સાંભળવા આવતાં હોય તેવી રીતે ચીતરીને સમવસરણને આબેહુબ ખ્યાલ આપવા ચિત્રકારે પ્રયત્ન કરેલો સ્પષ્ટ જણાઈ આવે છે.
त्वं नाथ ! जन्मजलधेर्विपराङ्मुखोऽपि ___ यत् तारयस्यसुमतो निजपृष्ठलग्नान् । युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव
चित्रं विभो ! यदसि कर्मविपाकशून्यः ॥२९॥ ભાવાર્થ-હે નાથ ! તમે ભવસમુદ્ર થકી વિશેષ પરાડમુખ થએલા છતાં પણ પોતાની પીઠે વળગેલા પ્રાણીઓ (જે જ્ઞાન, દર્શન ચારિત્રાદિક માગ વડે જિનેશ્વર મેક્ષે ગયા છે તે માગને અનુસરવા વાળા)ને જે કારણ માટે તારે છે તે વિશ્વના સ્વામી અને સુજ્ઞ એવા તમને જ નિ યુક્ત છે; પરંતુ હે પ્રભુ! અહીં આશ્ચર્ય છે કે જે કારણ માટે તમે કર્મના વિપાક(ફળ) રહિત છે.-૨૯
મ––ૐ નોર્દ નોમ સુધા ઈંત સ્વાદ ૩ૐ ગ દ ી સ્વદા
વિધિ-આ મંત્ર જપત્ર પર લખી મીણથી લપેટી કેરે કલશ-ઘડો પાણીથી ભરી તેમાં નાખીએ તો મહા દાહજવર મટે, ક8 દી સંસાર સાર તાવથ श्रीजिनाय नमः ॥
આ ૨૯ મા શ્લોકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર ૨૮૮ ની બરાબર મધ્યમાં સર્ષના લંછન સહિત પ્રભુ પ્રશ્વનાથની પદ્માસનસ્થ મૂતિ સિંહાસન ઉપર બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ ઉપરના ભાગમાં જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા બગલમાં આઘો રાખીને બે હાથ લાંબો કરીને સ્તોત્રકાર કુમુદચંદ્રપ્રભુની સ્તુતિ કરતા દેખાય છે. જ્યારે બંને બાજુએ એકેક ભકત પુરૂષ પિતાને બંને હાથમાં ફૂલની માળા પકડીને અંજલિ જોડીને મસ્તક નમાવી સ્તુતિ