________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
Kve
नमो दंसणाय ॐ ह्रीं नमो चारिताय, ॐ ह्रीं नमो तवाय, ॐ ह्रीं नमो त्रैलोक्यवशं करी ह्रीं स्वाहा ॥
વિધિઃ— —આ મંત્રથી પાણી મત્રીને રાગીને પાવું તથા રેગીના શરીરે છાંટવું, આ પ્રમાણે કરવાથી રાગીના શરીરની પીડા.તથા નજર દોષના નાશ થાય. ॐ ह्रीं वप्रत्रयविराजिताय श्री जिनाय नमः ॥
આ ર૭મા શ્લેાકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૮૬ ની મધ્યના ઉપરના ભાગમાં સર્પના લઈન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે તથા તેની જમણી ખાજુએ સ્તત્રકાર કુમુદચંદ્ર’સ્તુતિ કરતા બેઠેલા છે. ચિત્રની નીચેના ભાગમાં સમુદ્રની અંદર તરતું એક વહાણ તથા તેના બે ખલાસીઓ તથા પ્રભુની ડાબી બાજુએ ફાલ ભરીને મારવા ધસી જતા એવા વિકાળ વાઘ બતાવીને તથા તેની સન્મુખ જમણા હાથમાં માળા પકડીને પ્રભુનું ધ્યાન ધરતા એક ગૃહસ્થ ઊભે રાખીને ચિત્રકારને કહેવાના આશય એવા છે કે તારૂં ધ્યાન ધરનારને સમુદ્રનાં ગમે તેવાં ફ્રાનેા તથા વિકાળ એવા ભયંકર હિંસક પ્રાણીઓ પણ કાંઇ કરી શકતા નથી; આ આશય આ શ્ર્લાકના નથી પરંતુ ચિત્રકારની કલ્પના છે.
दिव्यस्रजो जिन ! नमत्रिदशाधिपाना
मुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान् । पादौ श्रयन्ति भवतो यदि वा परत्र
त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव ॥ २८ ॥
ભાવાર્થ:——હૈ જિનેશ્વર ! તમને નમસ્કાર કરતા દેવેન્દ્રોની દિવ્ય પુષ્પની માળાએ વસૂર્ય રત્નાદિકથી રચેલા મુકુટોના પણ ત્યાગ કરી તમારા ચરણના જ આશ્રય કરે છે, તે ચેાગ્ય જ છે. કેમકે તમારા સંગમ થવાથી સુમનસ એટલે પંડિત અને દેવે અન્યત્ર રમતાજ નથી. પુષ્પ પણ સુમનસ કહેવાય છે તેથી તેમને પણુ તમારા ચરણને આશ્રય ચેાગ્ય જ છે.-૨૮
મત્રઃ— ઢીં અશ્ચિંત સિદ્ધ મત્સ્ય સવન્નાય સાદૂ ચુજી વુઝુ હજુ હજી હુ कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु स्वाहा ॥
વિધિ—આ મત્રને એક લાખ જાપ કરવાથી ત્રણ ભુવનમાં જય મળે છે, પ્રતાપ વધે છે, પરાધીનતા રહેતી નથી, મનના મનારથ સર્વે પૂર્ણ થાય છે. 9 77 पुष्पमालानिषेवितचरणांबुजाय अर्हते नमः ॥