________________
કલ્યાણમદિર મ્હાત્ર.
ભાવાર્થ:—હે નાથ ! તમારા વડે ત્રિભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત ચંદ્રમા, વિશેષે હણાયા છે અધિકાર ( જગતને પ્રકાશ કરવા રૂપ) જેને એવા છતા મેાતીના સમૂહે કરીને સહિત અને ઉલ્લાસ પામતા એવા ત્રણ છત્રના મિષથી જાણે ત્રણ શરીર ધારણ કરીને તમારી સેવા કરવા આવ્યે હાય એમ જણાય છે.ર૬
મન્ત્રઃ— ઢીં શ્રી પ્રત્યંગરે મહાવિઘે ચેન ચેન વૈચિત્ મમ પાવું વૃતાતિ अनुमतं वा तत् पापं तस्यैव गच्छंतु ॐ ह्रीं श्रीं प्रत्यंगिरे महाविद्ये स्वाहा ॥
વિધિકે—આ મત્રના પ્રભાત સમયે ૧૦૮ વાર જાપ પૂર્વદિશા સન્મુખ રહીને કરવા, સંધ્યાએ પણ પશ્ચિમ દિશા સન્મુખ બે હાથ જોડી અજલિમુદ્રાએ ગણવા. આ પ્રમાણે ગણવાથી પરિવદ્યાના છેદ થાય છે. ૐૐ હ્રીં છત્રત્રય પ્રાતિઢાર્થવિજ્ઞતાય श्री जिनाय नमः ॥
આ ૨૬મા શ્લોકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૮૫ ની લગભગ મધ્યમાં સર્પના લંછન સહિત પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની સ્મૃતિ ઉપર ત્રણ છત્રની આકૃતિ સહિત બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુ સ્તત્રકાર ‘કુમુદ્મચંદ્ર’સ્તુતિ કરતા બેઠેલા છે અને ચિત્રકારે પ્રભુનું કૈવલ્ય સ્વરૂપ દર્શાવવા અંને ખાજુ એકેક વૃક્ષની આકૃતી ચીતરેલી છે. ચિત્રની છેક ઉપરના ભાગમાં આકાશની અંદર તારામંડળ સહિત ચંદ્રમા અને તેની નીચેના ભાગમાં તથા પ્રભુની ડાબી ખાજુના ભાગમાં નક્ષત્ર મંડળ તેનાં દરેકનાં નામે સહિત રજુ કરીને ચિત્રકારે લેાકાનુરૂપ ભાવ દર્શાવવામાં જરાએ ખામી રાખી જણાતી નથી. स्वेन प्रपूरितजगत्रय पिण्डितेन
ાન્તિ-પ્રતાપ-યશસામિવ સયેન । माणिक्य- हेम - रजतप्रविनिर्मितेन
४७७
सालत्रयेण भगवन्नभितो विभासि ||२७||
ભાવાર્થ:—હે ભગવાન! ત્રણ જગતને પૂર્ણ કરવાથી પિંડરૂપ થએલા તમારા પેાતાના કાંતિ, પ્રતાપ અને યશના સમૂહ વડે જાણે અનાવ્યા હાય તેવા માણિક્યનીલમણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવડે તમે શેાલે છે. તમારી કાંતિ, પ્રતાપ અને યશ ત્રણ જગતમાં નહીં માવાથી એક ઠેકાણે પિંડરૂપ થયા છે તે આ ત્રણ ગઢરૂપે ભાસે છે. તેમાં ભગવાનની કાંતિ નીલવની છે તે નીલરત્નનેા ગઢ જાણવા, પ્રતાપ અગ્નિ જેવા હાય તે સુવર્ણના ગઢ અને યશ ઉજ્વળ હાય તે રૂપાને ગઢ જાણવા.-૨૭
ફ્રી નમો સિદ્ધાળ, ઝી નમો આયરિયા, ॐ ह्रीं नमो उवज्झायाणं, ॐ ह्रीं नमो लोए सव्वसाहूणं. ॐ ह्रीं नमो नाणाय, ॐ ह्रीं
મન્ત્રા—૪ ઢીં નમો અરિહંતાળ,