________________
મહામાભાવિક નવસ્મરણ. भो भोः प्रमादमवधूय भजध्वमेन
मागत्य निवृतिपुरी प्रति सार्थवाहम् । एतनिवेदयति देव ! जगत्रयाय
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ॥२५॥ ભાવાર્થ –હે દેવ ! હું એમ માનું છું કે-આકાશને વ્યાપીને શબ્દ કરતો એ તમારે દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે –હે ત્રણ જગતના લોકો ! તમે આળસને ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરીના સાથેવાહ તુલ્ય આ પાર્શ્વપ્રભુને ભજે !—૨૫
મન્ન–૩ૐ નમો મત વૃદ્ધનરાય રવિપવિનાશિનિ ! છિન્ને છિન્ન, મિન્દ્ર भिन्द गृह गृण्ह एहि एहि भगवति ! विद्ये हर हर हुं फट् स्वाहा ॥
-શ્રી વિ. . . . . ૨૨]. વિધિ –આ મંત્ર બોલીને ઝેર ચઢેલા માણસની પાસે જોરથી ઢોલ વગાડવાથી ઝેર ઉતરી જાય છે. ૩% હૈં સુંમિનિદાય વિના નમઃ |
આ ૨૫મા શ્લોકનો ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૪ની મધ્યમાં સર્ષના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂતિ સિંહાસન પર બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ સ્તોત્રકાર “કુમુદચંદ્ર પિતાને જમણે હાથ ઉચે અને લાંબા કરીને પ્રભુની સ્તુતિ કરતા બેઠેલા છે. પ્રભુની ડાબી બાજુએ ઉપરના ભાગમાં દેવદુંદુભિ વગાડતો એક દેવ ચીતરીને તથા તે દુંદુભિને અવાજ ત્રણે જગતના લોકોને પાર્શ્વનાથ પ્રભુને ભજવાનું નિવેદન કરતે બતાવવાને માટે ચિત્રકારે દુંદુભિની નીચે એક આકૃતિ ચીતરીને તેના ઉપર “સ્વર: શબ્દ લખીને તથા તે આકૃતિની નીચે એક ગૃહસ્થાકૃતિના ઉપર “કહ્યું:' શબ્દ લખીને અને તે આકૃતિની પાછળના ભાગમાં એક કમલની આકૃતિ ચીતરીને જલાશય બતાવીને, તે જલાશયની પાછળ અડધું શરીર નાગનું હોય એવી એક પુરૂષાકૃતિ (પાતાલ પુરુષ) ચીતરીને તેના ઉપરના ભાગમાં “તારું શબ્દ લખીને તથા ચિત્રના ઉપરના ભાગમાં આકાશ બતાવીને ચિત્રકારે કાનરૂપ ભાવ બતાવવા પિતાની કલ્પના શક્તિને પુરેપુરે ઉપગ કર્યો છે.
उयोतितेषु भवता भुवनेषु नाथ!
तारान्वितो विधुरयं विहताधिकारः। मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र
व्याजात् त्रिधा धृततनुर्बुवमभ्युपेतः ॥२६॥