________________
કલ્યાણમદિર સ્તોત્ર,
વિધિ-આ મંત્ર સાતદીન સુધી ૧૦૮ વખત દરરોજ શુદ્ધ ચિત્તથી ગણવાથી ઈચ્છિત સ્ત્રીનું આકર્ષણ થાય છે. જાપ કરતી વખતે ઉપર મંત્રમાં વત્તા શબ્દ છે તેની જગ્યાએ ઈચ્છિત સ્ત્રીનું નામ બોલવું.
उद्गच्छता तव शितिद्युतिमण्डलेन
लुप्तच्छदच्छविरशोकतरुर्बभूव । सानिध्यतोऽपि यदिवा तव वीतराग!
नीरागतां व्रजति को न सचेतनोऽपि ? ॥२४॥ ભાવાર્થ –હે પ્રભુ ! તમારૂં નીલવર્ણવાળું ભામંડળ ઉચે ચોતરફ પ્રસરે છે તેથી અશોક વૃક્ષના પાંદડાંની રાતી કાંતિ નષ્ટ થઈ ગઈ અને આખું વૃક્ષ નીલવર્ણવાળું થઈ ગયું, તે ચોગ્ય જ થયું છે. કારણ કે હે વીતરાગ ! તમારું વચન શ્રવણ અથવા દર્શન તો દૂર રહો, પરંતુ તમારા સમીપપણા માત્રથી પણ કર્યો પ્રાણી રાગ રહિતપણાને નથી પામતો ? અર્થાત્ સર્વ ચેતન પ્રાણી પણ રાગ રહિતથઈ જાય છે, તો પછી અચેતન વૃક્ષ રાગ રહિત થાય તેમાં શું આશ્ચર્ય ? કેમકે અચેતનને તો ગમે તેવો મનુષ્ય બંધ કરી શકે છે–ફેરવી શકે છે, પણ સચેતનને તે કઈ જ્ઞાનવાન જ બધ કરી શકે છે.—૨૪
મ––૩૪ દી મેવ#gધાળિચાર્જિનિ ! પ્રતિપક્ષન્ને જૂર નૂર घूमय घूमय भेदय भेदय ग्रस ग्रस पच पच खादय खादय मारय मारय हुं फट् વહા .
[-શ્રી મૈરવ. . . . . . ૨૭]. વિધિ–આ મંત્ર ૧૦૮ વખત જપી ચારે તરફ લીટી કરવાથી દુમનનું લશ્કર નાશી જાય, સર્વત્ર જય થાય અને પ્રતાપ વધે. ૩ૐ હં મમંતિદર્ય મારો [શ્રી] કિનાય નમઃ |
આ ૨૪મા શ્લોકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૩ની મધ્યમાં સર્પના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂતિ સિંહાસન પર બિરાજમાન છે, તેઓશ્રીની જમણી બાજુએ સ્તોત્રકાર “કુમુદચંદ્ર' પ્રભુની સ્તુતિ કરતા બેઠેલા છે તથા ડાબી તરફ મસ્તક પાછળ ભામંડળ તથા બંને બાજુ અશોકવૃક્ષની આકૃતિઓ સહિત પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન કરીને તથા તે મૂર્તિની અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની વચમાં એક ભક્ત શ્રાવક જમણા હાથમાં નવકારવાલી રાખી ધ્યાન ધરતે ચીતરીને ચિત્રકારે કાનુરૂપ ભાવ બરાબર પ્રદર્શિત કર્યો છે.