________________
૪
મહામાભાવિક નવસરણ આ ૨૧ મા શ્લોકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૨ ના મધ્ય ભાગમાં સર્ષના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ સ્તોત્રકાર ‘કુમુદચંદ્ર સ્તુતિ કરતા બેઠેલા છે તથા ડાબી બાજુએ ચાર ગૃહસ્થ શ્રાવકો, જેમાંથી બે ઊભા રહેલા છે અને બે બેઠેલા છે, તેઓ પોતાની શ્રોત્રંદ્રિય વડે પ્રભુશ્રીની અમૃતવાણી(ધર્મદેશન)નું પાન કરતા રજુ કરીને ચિત્રકારે કલેકને અનુરૂપ ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલ છે.
स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो
__ मन्ये वदन्ति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ॥२२॥ ભાવાર્થ –સ્વામિન ! હું એમ માનું છું કે દેવોથી વિંઝાતા પવિત્ર–ઉજવળ ચામરોના સમૂહ અત્યંત નીચા નમીને ઉંચે ઉછળે છે તેઓ જાણેકે એમ કહેતા હોય કે–જે પ્રાણીઓ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા આ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નીચા નમીને નમસ્કાર કરે છે તેઓ શુદ્ધ ભાવવાળા થઈને ઊર્ધ્વ ગતિમાં જાય છે–એક્ષપદને પામે છે.-૨૨
મ––% સ્થમજે વિષ્ણુમુદુમ (?) ૩ ના ૩% રતુદુમા, વીરપુરતાથા, आयापायालगंत, ॐ अलिंजरेस सङ्घजरे स्वाहा ॥
વિધિ–આ મંત્રને સાતવાર પાઠ કરી પિતાના મુખ પર બંને હાથની હથેલીઓ મસલીને, ઉત્તમ જનને મલવા જવાથી લાભ થાય, રાજા તરફથી સન્માનની પ્રાપ્તિ થાય. ૩૪ હી રામાપ્રાતિહાપરામિતાથ થીfજનાય નમઃ |
श्याम गभीरगिरमुज्ज्वलहेमरत्न
सिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् । आलोकयन्ति रमसेन नदन्तमुच्चै
श्वामीकरादिशिरसीव नवाम्बुवाहम् ॥२३॥ ભાવાર્થ – હે પ્રભુ ! અહીં સમવસરણને વિષે નીલા વર્ણવાળા, ઉજજવળ દેદીપ્યમાન રત્નજડિત સુવર્ણના સિંહાસન પર બેઠેલા અને ગંભીર વાણીવાળા એવા તમેને ભવ્ય પ્રાણીઓ રૂપી મેરો મેરૂ પર્વતના શિખર પર રહેલા, મોટી ગર્જના કરતા, અને નવા મેઘની જેમ ઉત્સુકતાથી જુએ છે.-૨૩
મત્ર:–૭૪ નો મતિ ! are ! ત્યાનિ ! કુમાકુર્માસ્યુતનાના[] कर्षय आकर्षय ही र र यूं संवौषट् देवदत्ताया हृदयं घे घे ॥