________________
ચાણુમદિર સાત્ર.
AT
તે તે ચેાગ્ય જ છે કારણ કે તમારા પ્રત્યક્ષપણાને વિષે ‘સુમનસ'ના એટલે સારા મનવાળાં ભવ્ય પ્રાણીઓના તથા દેવાના નિગડાદિક બાહ્ય મધના અનેકરૂપ અભ્ય'તર બંધના નીચે જ જાય છે. ‘સુમનસ' એટલે પુષ્પા પણ કહેવાય છે,તેથી પુષ્પાનાં મધના એટલે ડીંટાં પણ નીચે હાય છે તે ચેાગ્ય જ છે.—૨૦
મંત્ર— ↑ નમો માવો ૐ (?) પાલનાદલ મચલવાળો છું ૢ નિનાणाए मा इह, अहि हवंतु, ॐ क्षां क्षीं क्षू क्षौ क्षः स्वाहा ॥
વિધિઃ—આ મત્રથી સફેદ ફૂલને ૧૦૮વાર મત્રીને રાજા પ્રમુખને સુંઘવા આપવાથી તે વશ થાય છે. ગુના માફ કરે છે. । મૈં પુષ્પવૃષ્ટિ પ્રાતિજ્ઞાય વોમિતાય श्रीजिनाय नमः ॥
આ ૨૦મા શ્લાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુએ ચિત્ર ૨૮૧ ની મધ્યમાં સપના લઈન સહિત સિંહાસન ઉપર પદ્માસનસ્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તેએની જમણી બાજુએ સ્તત્રકાર ‘કમુદ્ર” સ્તુતિ કરતા બેઠેલા છે તથા ડાબી બાજુએ ઉપરના ભાગમાં વિમાનમાંથી દેવતા પ'ચવણી પુષ્પાની વૃષ્ટિ કરતા દેખાય છે, વૃષ્ટિ કરાતાં પુષ્પાના ડીંટાં નીચે અને પાંખડીએ ઉપર રહેલી સ્પષ્ટ મતાવીને ચિત્રકારે લૈાકાનુરૂપ ભાવ ખરાખર દર્શાવવામાં સફળતા પ્રાપ્ત કરેલી જણાઈ આવે છે.
स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसम्मदसङ्गभाजो
भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥२१॥
ભાવાર્થ:—હૈ સ્વામિન્! ગભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થએલી તમારી વાણીને પંડિતા અમૃતરૂપ કહે છે, તે ચેાગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામર થાય છે, તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રે દ્રિય વડે પાન કરીને– શ્રવણુ કરીને ભવ્ય પ્રાણીએ પરમાનંદના અનુભવને પામીને શીવ્રપણે અજરામરપણાને-મેાક્ષને પામે છે.-૨૧
મન્ત્રઃ- રિહંત સિદ્ધ આય વÇાય સવ્વસા[[] સવષમતિસ્થયराणं, ॐ नमो भगवईए सुअदेवयाए शांतिदेवयाप सव्वपवयणदेवयाणं, दसण्हं दिसापालाणं चउन्हं लोगपालाणं, ॐ ह्रीं अरिहंतदेवाणं नमः ॥
વિધિઃ———આ મંત્રના ૧૦૮ વાર જાપ કરવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય, જય થાય, વ્યાઘ્ર, સર્પ, ચૌરાદિ ભયનું નિવારણ થાય. ી અનામન વિવ્યનિ, प्रातिहार्योपशोभिताय [श्री] जिनाय नमः ॥