________________
૪૭૨
મહાપ્રાભાવિક નવસરણ.
धर्मोपदेशसमये सविधानुभावा
दास्तां जनो भवति ते तरुरप्यशोकः । अभ्युद्गते दिनपतौ समहीरुहोऽपि
किंवा विबोधमुपयाति न जीवलोकः ? ॥ १९ ॥
ભાવા——હે પ્રભુ! જે સમયે આપ ધ દેશના આપે છે તે સમયે માત્ર આપના સમીપપણાના જ પ્રભાવથી વૃક્ષ પણ અશેાક (શાક રહિત ) થાય છે, તેા પછી મનુષ્ય અશેાક થાય તેમાં તે શું આશ્ચય? જેવી રીતે સૂર્યના ઉદય થયે છતે કેવળ લેાકે જ નિદ્રાના ત્યાગ કરે છે એટલુજ નહિ, પરંતુ વૃક્ષેા પણ પત્ર સકાચાદિ નિદ્રા છેાડીને વિકસ્વર થાય છે; તેવી જ રીતે સૂર્ય રૂપ આપની ધ દેશનાથી મનુષ્ય અને વૃક્ષ પણ અશેાક થાય તેમાં શું આશ્ચય?–૧૯
મંત્ર-ü સવ્યસપટોમોન, યાજ્ઞાવડોન, પોરીયમોન, પદ્માસિમોન, ગતાįબિમોન, ટુવ્રુદુર્લ, જુલ, ચુરુ પુરુ સ્વાહા ॥
વિધિઃ—આમંત્રના જાપથી મત્સ્યાદિક જીવાની હત્યાના ખ'ધન છુટી જાય છે એટલે કે માછલી જાળમાં આવતી નથી
આ ૧૯ મા શ્ર્લોકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર ૨૮૦ ના મધ્યભાગમાં સપ્ના લઈના સહિત પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ખિરાજમાન છે, તેઓશ્રીની અને બાજુએ વિકસ્વર થયેલ એકેક વૃક્ષ તથા જમણી બાજુએ સ્તુતિ કરતાં સ્તત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે અને ડાબી બાજુએ એ શ્રાવકા ધર્મદેશના સાંભળતાં હાય તેવી રીતે ઊભેલાં છે, તેમાં પાછળ ઊભા રહેલા શ્રાવકના જમણા હાથમાં એક માળા છે. વળી ચિત્રની ઊપરના ભાગમાં આકાશ તથા આકાશની મધ્યમાં ઉગેલા એવા સૂર્ય રજુ કરીને ક્ષ્ાકાનુરૂપ ભાવ દર્શાવવામાં ચિત્રકારે પુરેપુરી સફળતા મેળવેલી જણાઈ આવે છે.
चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव
विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः ? | त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश !
गच्छन्ति नूनमध एव हि बन्धनानि ||२०||
ભાષા:—હે વિભુ ! આપ જ્યાં જ્યાં વિચરા છે, ત્યાં ત્યાં ચારે તરફ દેવતાએ પંચવણી સુગંધીદાર પુષ્પાની વૃષ્ટિ કરે છે, તેમાં સપુષ્પાના ડીટાં નીચે રહે છે અને પાંખડીએ ઉપર રહે એવી રીતે કેમ પડે છે? તે આશ્ચય છે. અથવા