________________
મહાપ્રાભાવિક નવસ્મરજી.
કરતા દેખાય છે, અને પુરુષાની પાછળ એકેક વૃક્ષની આકૃતિ ચિત્રકારે ક્યા હેતુથી રજુ કરેલી છે તેના ખરાખર ખ્યાલ આવતા નથી, છતાં પણ મને લાગે છે ત્યાં સુધી પ્રભુની નિવાણુ અવસ્થા બતાવવા માટે તેની રજુઆત કરી હશે એમ મારૂં માનવું છે.
ka
विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वं
किं वाऽक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ! | अज्ञानवत्यपि सदैव कथञ्चिदेव
ज्ञानं त्वयि स्फुरति विश्वविकाशहेतुः ||३०||
ભાવા—સ જગતના પ્રાણીઓનું રક્ષણ કરનાર હું જિનેશ્વર ! તમે વિશ્વના સ્વામી છતાં દુત-દરિદ્રી છે. અહી વિશ્વના સ્વામી છતાં દરદ્રી કહ્યા તે વિરાધ અબ્યા, તેને દૂર કરવા માટે ‘દુંત' એટલે દુ:ખે કરીને જાણી શકાય એવા તમે છે! એમ અર્થ કરવા. વળી હૈ ઈશ! તમે અક્ષરના સ્વભાવવાળા છતાં અલિપિ લિપિ રહિત એટલે અક્ષર રહિત છે, આ અર્થમાં પણ વિરોધ આવે છે, તેથી અક્ષર એટલે મેાક્ષના સ્વભાવવાળા અને અલિપિ એટલે કર્મના લેપ રહિત તમે છે એવા અર્થ ઘટાવવા કરવા. તથા તમે અજ્ઞાનવાળા છતાં તમારામાં વિશ્વને પ્રકાશ કરવાના કારણ રૂપ કેવળજ્ઞાન ભાસે છે. અહિયાં પણ વિરેાધ આબ્યા, તેથી અજ્ઞાની માણસેાનું રક્ષણ કરતા એવા તમારે વિષે કેવળજ્ઞાન ભાસે છે એવા અર્થ કરવેા.-૩૦ મન્ત્ર દી હૈં નમો જ્ઞિળાળ, હોમુત્તમાળ, ફોનનાદાળ, હોદિયાળ, ઝોનपईवाणं, लोगपज्जो अगराणं, मम शुभाशुमं दर्शय दर्शय ॐ ह्रीं कर्णपिशाचिनी मुण्डे
સ્વાહા ॥
વિધિઃ—આ મંત્રના શયનવેળાએ ૧૦૮ વખત જાપ કરવાથી સ્વમમાં શુભાશુભ માલુમ પડે છે-સભળાય છે. ી અર્થે અદ્ભૂતનુળવિજ્ઞતપાય શ્રી
जिनाय नमः ॥
આ ૩૦ મા શ્લેાકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૮૯ ની બરાબર મધ્યમાં સર્પના લંછન સહિત સિંહાસન ઉપર પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ એક ઝાડની આકૃતિ તથા સહેજ ઉપરના ભાગમાં સ્તુતિ કર્યાં સ્તત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે; જ્યારે ડાબી બાજુએ એક ગૃહસ્થ શ્રાવક બંને હાથ લાંબા કરીને તથા બીજો તેની પાછળના ગૃહસ્થ શ્રાવક જમણા હાથમાં કાંઈક ફૂલ જેવું પકડી રાખીને સ્તુતિ કરતા દેખાય છે. ચિત્રની નીચેના ભાગમાં સમુદ્રની અંદર ઘડા નાખીને ત્રણ