________________
મહામાભાવિક નવસ્મરણ. त्वां योगिनो जिन ! सदा परमात्मरूप
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे । पूतस्य निर्मलरुचेर्यदिवा किमन्य
दक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः ॥१४॥ ભાવાર્થ –હે જિનેશ્વર ! યોગિ પુરુ પરમાત્માસ્વરુપ એવા આપને નિરંતર જ્ઞાનરૂપ ચક્ષુવડે જુએ છે–પિતાના હૃદયકમળની કણિકાને વિષે આપને જ શોધે છે. અર્થાત્ કમળના બીજનું સ્થાન જેમ કર્ણિકા છે, તેમ તમે પણ કર્મમળને નાશ થવાથી પવિત્ર એટલે ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થએલા હોવાથી નિર્મળ કાંતિવાળા છે માટે યોગિઓના હૃદયકમળના મધ્યભાગ રૂપ કર્ણિકા એ જ આપનું યોગ્ય સ્થાન છે.–૧૪
मन्त्र-ॐ नमो मेरु महामेरु, ॐ नमो गौरी महागौरी ॐ नमो काली महाकाली, [નો] ડું મઢા, ૩ [નમાં] જે માળે, [ૐ નમો વિષે વિશે], ૩% नमो पण्णसमणि महापण्णसमणि, अवतर अवतर देवि अवतर [अवतर] स्वाहा ।
[-શ્રી મૈવઘwાવતી . અ. ૮. . ૮.] વિધિ-આ મન્વનો આઠ હજાર જાપ કરીને આરીસો મંત્રીને વસ્ત્ર પર આરીસો મુકી, તેની સન્મુખ કુંવારી કન્યાને સ્નાન કરાવી સફેદ વસ્ત્ર પહેરાવી બેસાડીને જે જે પ્રશ્ન પૂછીયે તેને તે કન્યા સત્ય ઉત્તર આપે. ૩૪ લ્હી દરવુંજૈિવિતા [ઝીનનાચ] નમઃ |
આ ૧૪મા લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૭ની મધ્યમાં સર્ષના લંછનવાળી પદ્માસનસ્થ પાર્શ્વનાથની મૂર્તિ બિરાજમાન છે. તેઓની જમણી બાજુએ પ્રભુની સ્તુતિ કરતાં તેત્રકાર કુમુદચંદ્ર અને ડાબી બાજુએ જમણા હાથમાં નવકારવાલી પકડીને ધ્યાન કરતો એક ભક્ત શ્રાવક તથા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થએલ એક યોગિ કમળની ઉપર પદ્માસનસ્થ બેઠેલ છે અને તેની નજીકમાં બીજો એક ભક્તજન ઊભે રહેલો છે. ચિત્રકારે ચિત્રમાં ધ્યાન કરનાર ગૃહસ્થના ઉપરના ભાગમાં “ચાનાત” તથા ગિના ઉપરના ભાગમાં “vમાત્મા ' શબ્દ લખીને તથા તે યોગિની બાજુમાં એક વિકસિત કમળ જેવી આકૃતિ ચીતરીને કને ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલો સ્પષ્ટ જણાઈ આવે છે.
ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन
देहं विहाय परमात्मदशां व्रजन्ति ।