________________
કહયાણમદિર સ્તર. तीवानलादुपलभावमपास्य लोके
चामीकरत्वमचिरादिव धातुभेदाः ॥१५॥ ભાવાર્થ-હે જિનેશ્વર ! જેવી રીતે ધાતુઓના પ્રકારો તીવ્ર અગ્નિના સંયોગથી પત્થરપણાને ત્યાગ કરી સુવર્ણપણાને પામે છે, તેવી જ રીતે ભવ્યપ્રાણીઓ તમારું ધ્યાન ધરવાથી ઔદારિક શરીરનો ત્યાગ કરીને પરમાત્મદશાને પામે છે.–૧૫
મંત્રઃ–૩ ન હોઇ સરવણgi, ૩૪ નો ૩ જ્ઞાથા, ૐ હ્રીં નમો - रियाण, ॐ ह्रीं नमो सिद्धाणं, ॐ ह्रीं नमो अरिहंताण, एकाहिक, द्वयहिक, चातुर्थिक, महाज्वर, क्रोधज्वर, शोकज्वर, भयज्वर, कामज्वर, कलितरव, महावीरान् , बंध बंध हाँ ह्रीं फट् स्वाहा।
વિધિ–આ મન્વનું સ્મરણ કરીને નવા વસ્ત્રના છેડે ગાંઠ વાળી, તે ગાંઠને ગુગલ તથા ઘીને ધૂપ દે, પછી તાવથી ગ્રસ્ત થએલા રેગીને તે મન્નેલું વસ્ત્ર ઓઢાડવું, વસ્ત્રની ગાંઠ રેગીના મસ્તક તળે રાખવી, આ પ્રમાણે કરવાથી રોગીને તાવ ઉતરી જાય છે અને તેને સુખે ઉંઘ આવે છે. ૩૪ લ કમજોરદાય નમઃ |
अन्तः सदैव जिन ! यस्य विभाव्यसे त्वं ।
भव्यैः कथं तदपि नाशयसे शरीरम् ?। एतत् स्वरूपमथ मध्यविवर्तिनो हि
__ यद् विग्रहं प्रशमयन्ति महानुभावाः ।।१६।। ભાવાર્થ –“હે જિનેશ્વર દેવ! ભવ્ય પ્રાણીઓ પોતાના જે શરીરમાં આપનું નિરંતર ધ્યાન ધરે છે, તે જ તેમના શરીરને આપ નાશ કરે છે? અર્થાત્ તેમને મોક્ષ પમાડી દેહ રહિત કરે છે. જે સ્થાનમાં ભવ્ય પ્રાણીઓ આપનું ધ્યાન ધરે છે, તે જ સ્થાનનો નાશ કરે તે આપને યોગ્ય નથી. આ વિરોધાભાસ અલંકાર છે, તેમાં વિગ્રહ શબ્દના “શરીર” અને “કલહ એવા બે અર્થ હોવાથી સ્તુતિકાર તે વિરોધનો પરિહાર કરે છે.–અથવા તો તે યોગ્ય જ છે. કારણ કે જેઓ મધ્યમાં વચ્ચે રહેલા હોય તેઓને સ્વભાવ જ એ હોય છે કે તે મહાત્માઓ ‘વિગ્રહને એટલે બે જણ વચ્ચેના કજીઆનો નાશ કરે જ છે. તેમ અહીં આપ “વિગ્રહને એટલે મોક્ષ આપવાથી શરીરને નાશ કરે છે. કારણ કે આપ પણ શરીરની મધ્યમાં રહેલા છે.-૧૬
મત્ર – ૩% નમો જિદંતાળ વૌ રક્ષ ક્ષ, ૩ૐ હ્રીં નમો સિદ્ધા ૪ રક્ષ रक्ष, ॐ ह्रीं नमो आयरियाणं नाभिं रक्ष रक्ष, ॐ ह्रीं नमो उवज्झायाणं हृदयं रक्ष रक्ष ॐ ह्रीं नमो लोए सवसाहूणं ब्रह्मांड रक्ष रक्ष, ॐ ह्रीं एसो पंच नमुक्कारो शिखां रक्ष