________________
*૫૦
સહાપ્રાભાવિક નવસ્મરજી.
કાવ્ય ૩૯ –
ઋદ્ધિ—ઝ દી અર્તે નમો થયાવહીપ્ન |
મન્ત્ર—૪ નમો વધુ ત્તેષુ વર્ચુમાન તત્ત તવ મય વૃત્તિ થળે ચેન્નુ મન્ત્રાઃ પુનઃ [पुनः] स्मर्तव्या अतो नापरमन्त्र निवेदनाय नमः स्वाहा ।
યન્નઃ—મધ્યમાં ચતુરસ માર ખાના કરીને,' તે માર ખાનાની મધ્યમાં ॐ नमो भगवते भयविध्वंस हाँ ह्रीं ह्रीं श्रीं । આ મન્ત્ર સ્થાપીને, તેના ઉપર વલય દઈને, ચઉદ ટા કાર વીંટીને, તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવા. આકૃતિ માટે નુ ચિત્ર. ૨૪૯
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને, યંત્ર ભુજાએ ધારણ કરવાથી માર્ગમાં સિંહ, વાઘ વગેરેના ઉપદ્રવ થતા નથી. વળી પ્રથમ આત્મસાધના કરી, પવિત્ર થઈ, પોળાં વસ્ત્ર પરિધાન કરીને, પૂર્વાભિમુખે ચક્રેશ્વરીદેવીની મૂર્તિ સ્થાપન કરીને, પૂજા સામગ્રી સ ભેગી કરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીનું પૂજન કરીને, નૈવેદ્ય, ફૂલ, શ્રીફલાદિ સર્વાં આરતિ સુધી કરીને, પછી સુગંધીદાર પીળાં પુષ્પથી પૂજન કરી, વળી તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્ર લખી સ્થાપન કરીને, ગુગલ, કપૂર, કેસર, કસ્તુરીની ઘી મિશ્રિત ૧૦૦૮ ગુટિકા કરીને, પીળી જપમાલા પર જપીને, એકેક ગુટિકા ધૂપમાં હેામવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. પછી કામબેલાએ ૨૧વાર મન્ત્રનું સ્મરણ કરવાથી સિંહ, વાઘના ભય ઉપસ્થિત થતા નથી.”
તન્ત્ર—રવિવારના દિવસે સિંહની દાઢ, બિલાડાનેા દાંત, ભૂંડ, સુવરના દાંત તથા શિલને દાંત લાવીને ત્રિધાતુના માદળીઆમાં પુષ્યાકે નાખીને, ભુજાએ ધારણ કરવાથી સિંહના ભય લાગતા નથી.
ઇતિ એકાનચત્વારિ’શત્રુ કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ૩૯મા યત્રની વિધિઃ—
આ યંત્ર અષ્ટગંધથી ભેાજપત્ર પર પુષ્યાર્ક અથવા શુભદિને લખીને, તાંબાના માદળીઆમાં નાખીને, નૈવેદ્ય, પુષ્પ, ફૂલથી પૂજન કરીને, પંચામૃતથી પખાલી, ભુજાએ ધારણ કરવાથી સિંહ તથા વાઘના ઉપદ્રવ થતે નથી. વળી નિરંતર તાંબાના પતરાં પર લખીને પીળાં ૧૦૮ પુષ્પ વડે નિત્ય પૂજન કરનારને મુક્તાફલને લાભ થાય છે. છ માસ સુધી કાવ્ય, ઋદ્ધિ, મન્ત્રનું સ્મરણ કરવાથી શ્વાપદના ભયના નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫૦
૧ ઘમાં પંદર ખાના કરીને' પાડે છે. ૨ થમાં ‘ક્ષા' પાડે છે. ૩ ઘમાં ‘ગ’કાર પાડે છે, ૪ થમાં વિધિ આ પ્રમાણે છે: “ઋદ્ધિ, મન્ત્ર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી સર્પના ભય ઉપસ્થિત થતા નથી.”