________________
લકતામર માત્રાના
કાવ્ય ૩૬–
દ્વિ–૩% હૈં મર્દ નો વિપિત્તળ
मन्त्र-ॐ ह्रीं श्रीं कलिकुंड दंडस्वामिन् आगच्छ आगच्छ आत्ममंत्रान् आकर्षय आकर्षय आत्ममंत्रान् रक्ष रक्ष परमंत्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा ।
યંત્ર:–મધ્યમાં ચતુરસ ભેળ ખાનાં કરીને, તે ખાનાઓમાં વલયાકારે ૩૪ હ્રીં શ્રીં શ્રીં હૂં ઢ ર મ ર મ હ્રૌં હ્રીં હૂં દૃ આ સોળ મન્નાક્ષરો સ્થાપીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર વલયાકારે ઋદ્ધિ, મગ્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર ૨૪૩
વિધિ-આ કાવ્ય, દ્ધિ, મન્વનું સમરણ કરીને, યંત્ર પાસે રાખવાથી, સુવર્ણ વગેરે ધાતુના વ્યાપારમાં લક્ષમીનો લાભ થાય, અને રાજમાન્ય થવાય, વળી પાંચ જણ વચ્ચે પોતાનું બોલેલું વાક્ય પ્રમાણભૂત ગણાય. વળી આ વિધિથી આ મન્ત્રની સાધના કરવી–પવિત્ર થઈપીળાં વસ્ત્ર પહેરી, વિધિપૂર્વક પૂજા સામગ્રી સર્વ કરીને, પંચામૃતથી ભરેલો ઘડે, [તથા ચકેશ્વરીદેવીની ઉત્તર દિશાએ સ્થાપના કરી, પછી આંબાની પાટલિ ઉપર યંત્રની સ્થાપના કરી, પીળાં પુષ્પથી પૂજા કરી, પીળી જપમાલાથી બારહજાર જાપ કરીને મન્ને સિદ્ધ કર. મન્ચ સિદ્ધ થયા પછી નિરંતર ૧૦૮ વખત તેને જાપ કરવો’
તત્રપુષ્યાકે કાચું કપુર, વીરાંજન, પાતાલતુંબ, પાતાલધૂપ, સફેદગિરીને મલ અને પાતાલ ગુગલના ધૂમાડાની મેશ પાડીને, પોતાની આંખમાં અંજન કરીને, પિપલના પાંદડાં ૧૬ સેળ આંખે બાંધવાથી જે જગ્યાએ નિધાન હોય તે જગ્યાએ જ્વાલા દેખાય, જેટલા ભાગમાં જવાલા દેખાય, તેટલા ભાગમાં પ્રાચીન નિધાન છે એમ જાણવું.
ત પર્વિશત કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત છત્રીશમા કાવ્યની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે અથવા હસ્તાકે લખી, સેનાના માદળી આમાં નાખી, ત્રણ દિવસ પંચામૃતમાં રાખી, તે પછી મસ્તકે ધારણ કરવાથી, સુવર્ણ નિધિ પ્રગટ થાય, વ્યાપારમાં તથા રાજદરબારમાં લાભ થાય, વળી પાંચજણ વચ્ચે પોતાનું બોલેલું વચન પ્રમાણભૂત ગણાય, વળી આંબાની પાટલી ઉપર આ યંત્રનું અષ્ટગંધથી ફૂલ, નિવેદ્ય વગેરેથી નિરંતર પૂજન કરવાથી છ મહિનામાં નિધિ પ્રગટ થાય છે. અને સુવર્ણ લાભ નિશ્ચયે કરીને થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર ૨૪૪
૧ ઘમાં વિધિ આ પ્રમાણે છે –“ઋદ્ધિ, મન્નની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી સંપત્તિને લાભ થાય છે. ૧૨૦૦૦ બાર હજાર જાપ લાલ પુષ્પ વડે કરવાથી અને મંત્રનું પૂજન કરવાથી સંપત્તિને લાભ જરૂર થાય છે.”