________________
મહામાભાવિક નવસ્મરણું.
કાવ્ય, ૩૫-- ऋद्धि-ॐ ह्रीं अहं णमो जल्लोसहिपत्ताणं ।
मन्त्र-ॐ ह्रीं अहं नमो जयेविजये अपराजिते महालक्ष्मी अमृतवर्षिणी अमृतनाविणी अमृतं भवभिव] वषट् सुधाय स्वाहा।
ય––બાર પાંખડીનું કમલ કરીને, કમલની મધ્યકણિકામાં ૐકાર તથા બાકીની બાર પાંખડીઓમાં અનુક્રમે £ ૧ થી ૨ (?) ૩ ધ્ર ૪ ફ્ર ૫ હૂં ૬ ૭ દૂર૮ દુર ૯ શ્રી ૧૦ = ૧૧ મ ૧૨ આ પ્રમાણે મત્રાક્ષ વલયાકારે લખી, તેના ઉપર વલય દઈને, તેના ઉપર ૐ નો સામને સર્વાન મૂત્ત રા ર નમઃ આ મન્ચ વીંટીને તેના ઉપર વલય દઈને ત્રાદ્ધિ; મન્ચ વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૪૧
વિધિઆ કાવ્ય, ઋદ્ધિ તથા મન્વનું સ્મરણ કરવાથી, તથા યંત્ર મસ્તકે ધારણ કરવાથી મરકી તથા દુભિક્ષને ભય ઉપસ્થિત થતો નથી. વળી આ વિધિથી મત્ર સિદ્ધ કરે–પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરી, પ્રથમ બતાવેલી વિધિ પ્રમાPની સર્વ સામગ્રી કરીને, ચકેશ્વરીની પૂજા કરીને, પંચામૃતથી ભરેલા કલશની સ્થાપના કરીને આંબાની પાટલી ઉપર અષ્ટગંધથી યંત્ર લખીને, પચવ ફૂલેથી પૂજન કર્યા પછી સફેદ આસન પર બેસી, સફેદ જપમાલાથી ૧૨૫૦૦ સાડા બાર હજાર જા૫ સાત દિવસમાં પુરા કરવાથી મખ્ય સિદ્ધ થાય છે. માત્ર સિદ્ધ થયા પછી યંત્રનું નિરંતર પૂજન કરીને, કાવ્ય ત્રાદ્ધિ તથા મત્રના સાત વાર જાપ કરીને મરકીના રાગીને પંચામૃત ૧૦૮ વાર મત્રીને પીવડાવવાથી મરકીને રોગ નાશ પામે છે. તથા વળી દુભિક્ષનો ભય ઉપસ્થિત થતો નથી.'
તંત્ર–ગુરૂ પુષ્ય વિદ્યા બ્રાહ્મી પંચાંગ, શતી (રાતી ) ભમ ત્રિધાતુના માદળીઆમાં ધારણ કરવાથી મરકીને ઉપદ્રવ લાગતો નથી.
ઈતિ પંચવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિ કૃત ૩૫ મા યંત્રની વિધિ –
આ યંત્ર શુભ દ્રવ્યથી ભોજપત્ર પર દીપાલિકા અથવા ગુરૂવારના રોજ પુષ્ય નક્ષત્રને ચેગ આવે છતે લખી, ત્રિધાતુના માદળીઆમાં નાખી માદળીઓને પંચામૃતમાં જુદા જુદા રાખી પછી પાંચમા દિવસે ધૂપ દઈ હાથે બાંધવાથી મરકી કેગળીઉ તથા દુભિક્ષને ઉપદ્રવ થતો નથી. યંત્રનું પંચામૃતથી પ્રક્ષાલન કરી મરકીના રેગી પુરુષને તે પીવડાવવાથી તે મરણ પામતું નથી અને ઘર મધ્યે પંચામૃત છાંટવાથી મરકી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૨ - ૧ ઘમાં વિધિ આ પ્રમાણે છે:-“ઉકત ઋદ્ધિ, મત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી દુર્ભિક્ષ, ચોરી મરકી, રાજભય વગેરે સર્વ નાશ પામે છે.”