________________
ભક્તામર મત્રતત્રા સ્નાય.
કાય ૩૪
ઋદ્ધિ–૭૪ હ ગ મ ટોપિત્તા ! મન્ન-% નમો શ્રી શ્રી સ્ત્રી gwાવળે રેલ્વે નો નમ: સ્વાદ
યંત્ર–મધ્યમાં ચતુરર્સ નવખાના કરીને, તે નવખાનાની મધ્યમાં ૩ૐ : ૨ ૨ + f ઈંt નમઃ આ પ્રમાણે અક્ષર લખીને, તેના ઉપર ગેલાકાર વલય દઈને, તેના ઉપર પંદર લંકાર વીંટીને, વળી તેના ઉપર વલય દઈને; અદ્ધિ, મગ્ન વીંટીને તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૯
વિધિ-આ કાવ્ય, અદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને યંત્ર સ્ત્રીના ગળામાં અથવા કમ્મરે ધારણ કરાવવાથી કસુવાવડ થતી નથી અને સંપૂર્ણ માસે, ગર્ભ પરિપકવ થયા પછી ગર્ભનો પ્રસવ થાય છે. વળી આ વિધિથી મત્રની સાધના કરવી–પવિત્ર થઈ સફેદ રેશમી વસ્ત્ર પહેરીને, પંચામૃતથી ભરેલે કલશ ઉત્તરદિશાએ સ્થાપન કરીને, વિધિપૂર્વક પૂજન સામગ્રી નૈવેદ્ય ફલાદી સર્વ તૈયાર કરી, અષ્ટગંધથી ચકેશ્વરીની પૂજા કરી સ્થાપના કરી, પછી ભરવની મૂર્તિ તેલ સિંદૂરથી પૂજીને, સ્થાપન કરી તે બન્નેને પંચવણી પુષ્પથી પૂજીને, આંબાની પાટલી ઉપર અથવા રૂપાના પતરાં ઉપર યંત્ર લખીને, સ્થાપન કરીને, સફેદ જપમાલાથી બાર હજર જાપ જપીને મત્ર સિદ્ધ કરવા. પચરંગી સૂત્રના સ્ત્રીના ડાબા અંગુઠાથી માથાના રોટલા પર્વતના માપને નવસેરે દોરે લઈને, તેને નવ ગાંઠ દેવી. એકેક ગાંઠ દેતી વખતે ત્રણ ત્રણ વખત મન્ત્ર ભણીને કઠે યંત્ર સહિત સ્ત્રીને ધારણ કરાવવાથી અધૂરે ગર્ભપાત થતો નથી.'
તંત્ર-પુષ્યાકે સહદેવી પંચાંગ, ત્રિધાતુના માદળીઆમાં ધારણ કરવાથી અધૂરો ગર્ભપાત થતો નથી.
ઇતિ ચોત્રીસમાં કાવ્યનો પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિ કૃત ચેત્રીશમા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, ત્રિધાતુના માદળીઆમાં નાખી, પંચામૃતથી ૫ખાલી સ્ત્રીની કમ્મરે શુભદિને બંધાવવાથી અધૂરો ગર્ભપાત થતો નથી. વળી સ્ત્રીના શરીર પ્રમાણ પચરંગી સૂતરના તાર ૨૧ કરી ગાંઠ નવ દઈ (દરેક ગાંઠ ત્રણ ત્રણ વાર મંતરવી), ધૂપ દઈ, કમ્મરે બંધાવવાથી અધૂરો ગર્ભપાત થતો નથી. યંત્રનું નિરંતર પૂજન કરી, પંચામૃતે પખાલીને, તેનું હવણ સગભી સ્ત્રીને પાવાથી ગર્ભની વૃદ્ધિ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર.૨૪૦
૧ માં ધિધિ આ પ્રમાણે છે:-“કસુંબાના રંગથી રંગેલા સુતરને ૧૦૮ વાર ત્રાદ્ધિ, ખન્ન વડ મંત્રી અને તેને ગુગળનો ધ્રુજ દઇ બાંધવાથી તથા યંત્રને પાસે રાખવાથી ગર્ભનું સ્તંભન થાય છે અને અસમયે ગર્ભનું પતન થતું નથી.”