________________
ભક્તામર્મગત ગાનાય.
સમર
કાવ્ય ૨૮–
ઋદ્ધિ—— હ્રીં અર્દ નમો મહાતવાળું ।
મન્ત્ર—ઝ નમો મને નથે વિનયે' ગ્રંમય કૃમય મોર મોર્ય સર્વસામાન્ય सम्पत्तिसौख्यं कुरू कुरू स्वाहा ।
યંત્ર—ચતુરસ નવ ાના કરવા, ખાનાઓમાં મધ્યના એક ખાનામાં સાકાર લખીને, બાકીના આઠ ખાનામાં ટ્રૅકાર લખવા, તેના ઉપર ગોળ વલય દઈને, ઋદ્ધિ ઉપર સેાળ સઁકાર લખવા, તેના ઉપર વલય દઇને, ઋદ્ધિ, મન્ત્ર વીટી તેના ઉપર વલય દઇને ચત્ર સપૂર્ણ કરવા. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૨૭
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી સૌભાગ્ય, કીતિ તથા લક્ષ્મીની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આ વિધિથી સાધના કરવી, શુભદને, પવિત્ર થઈને, પીત વસ્ત્ર પહેરીને, ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા તરફ્ સિંહાસનનું મુખ રાખીને, તેના ઉપર ચક્રેશ્વરી દેવીની મૂર્તિની સ્થાપના કરી, પૂજા સામગ્રી પહેલાં બતાવેલી વિધિ આરતિ સુધીની નિર'તર કરી, આંખાની પાટી અથવા રૂપાનાં પતરાં ઉપર યંત્રની સ્થાપના કરી, સુગંધવાળા પીળાં પુષ્પથી પૂજન કરી, પીળા આસનપર બેસી, કેરબાની અથવા સેાનાની અથવા પીળી જયમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્ર સહિતના ૧૨૦૦૦ બાર હજાર જાપ કરી સિદ્ધ કર્યાં પછી નિર'તર એકસેા આઠ વાર ગણીને, યંત્રનું નિર'તર પૂજન કરવાથી વ્યાપારમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, રાજદરબારમાં જય થાય, યશ સૌભાગ્યાદિ વધે, નગરશેઠની પદવીના ભોક્તા થાય, સર્વ મનાવાંછિત સિદ્ધ થાય.
તન્ત્ર—પુષ્યાક ચેાગે સફેદ સુપલ ભાંગરા, સહદેવી, ગોચંદન સર્વ લાવીને તિલક કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
ઇતિ અાવિતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂ
શ્રી હરિભદ્રસૂરિ કૃત અઠાવીશમા યત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર શુભદવસે લખી સેાનાના માદળીઆમાં નાખી દહીં, દુધ, શ્રી એ ત્રણ મધ્યે ત્રણ ત્રણ દિવસ માદળીઉં રાખીને, પછી માથે ગળે ધારણ કરે, પંચામૃતે પખાલી વળી રૂપાના પતરાં પર લખીને નિરતર પૂજન કરે તે વ્યાપારે લક્ષ્મીની વૃદ્ધિ, સૌભાગ્ય, મનોવાંછિત સર્વ કાર્યની સિદ્ધિ થાય. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૨૮
૧ લ તથા પમાં ‘જ્ઞવિનથ’ પાડે છે. ર્ ઘ તથા થમાં ‘સર્વસિદ્ધિ' પાડે છે. ૩ ત્રમાં વિધિ આ પ્રમાણે છેઃ “ઉક્ત ઋદ્ધિ, મન્ત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી શત્રુ આરાધકને કોઈપણ પ્રકારની હાનિ પહેાંચાડી શકતા નથી.”