________________
*૪૦
મહાપ્રાભાવિક નવસ્મરણ.
કાવ્ય ૨૯—
ઋધ્ધિ- દ્વી અર્થે મો ઘોરતવાળ
મંત્ર-ઝ નમિળ પાલ વિસ ğિા નામાક્ષર મતો સલિન્દ્ર સમીદે નો समरंताणं मणे जागइ कप्पुहुम्म सर्वसिद्धिं ॐ नमः स्वाहा ।
'ત્ર—મધ્યમાં ચેાનિ આકાર કરી, તેની મધ્યમાં ચકાર ત્રણ સ્થાપન કરીને, તેના ઉપર વલય દઈને, સાળ સ્વર લખીને, તેના ઉપર વલય દઇને, ઋદ્ધિ મન્ત્ર લખીને] વલય દઇ યંત્ર પુરા કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૨૯
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી સ્થાવર વિષેનું ઝેર ચઢતું નથી. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને, લીલા રંગનું વસ્ત્ર પહેરીને, ઉત્તરાભિમુખ સિંહાસન ઉપર ચક્રેશ્વરી દેવીની સ્થાપના કરીને, પહેલાંની વિધિ આરતી સુધીનો કહેલી છે તે પ્રમાણે સર્વ કરીને, પુષ્યાકે ઘડેલી આંખાની પાટલી ઉપર યંત્ર લખીને, પૂજીને, સ્થાપના કરવી, મરવા, દમણેા અથવા માલતીનાં ફૂલેાથી પૂજન કરીને, આગળ મૂકી, પછી લીલમણિની જપમાલાથી ૧૦૦૮ જાપ કરવાથી વિદ્યા સિદ્ધ થાય છે. આ વિદ્યા સિદ્ધ થયા પછી જે પુરુષે સ્થાવર વિષનું ભક્ષણ કર્યું હાય તેને પંચામૃત અથવા શુદ્ધ જલ એકસેસ આઠવાર અથવા એકવીશ વાર મંત્રીને પીવડાવવાથી અીણુ, સામલ, આકડા, ધંતૂરા વગેરે જે કાઈ જાતનું સ્થાવર વિષ હાય તેનાં ઝેરના નાશ થાય છે.
તન્ત્ર—પુષ્યાકે સરપંખા પંચાંગ, ચકાંગ પંચાંગ, મયૂરશીખા પંચાંગ. આ સર્વે પંચાંગ પાણી સાથે પીવડાવવાથી કાઇ પણ જાતનું ઝેર મૃત્યુ નીપજાવતું નથી. તિ એકેનત્રિશત્ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિ કૃત એગણત્રીશમા યંત્રની વિધિ—
આ ચત્ર દીપાલિકાના દિવસે અથવા રવિવારના દિવસે સ્વાતિ નક્ષત્રના ચેગ આવે છતે અષ્ટગંધથી ભાજપત્ર પર લખી, [ઉપરેાક્ત] પંચાંગ ત્રિધાતુના માદળીઆમાં નાખી, પંચામૃતથી પખાલી ભુજાએ ધારણ કરવાથી સ્થાવર વિષ જેવાં કે અફીણ, સેામલ, આકડા ધંતૂરા, મેહરા વગેરે કાઇપણ જાતનું ઝેર ડાય તે પણ મૃત્યુ થાય નહિ. કાઈએ ઝેર ખાધું હાય તેને આ યંત્ર પંચામૃતે પ્રક્ષાલન કરી તેનું ન્હવણુ પીવડાવવાથી, ઝેર ઉતરી જાય છે. અને તે મરતા નથી. આ મણિપ્રભાવ યંત્ર છે. અને તે શ્રી હરિભદ્રસૂરિએ કહેલા હેાવાથી સત્ય છે. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૩૦
૧ ૬માં વિધિ આ પ્રમાણે છેઃ— ઉક્ત ઋદ્ધિ, મન્ત્ર વડે ૧૦૮ વાર પાણી મંત્રીને પાવાથી અને યંત્ર પાસે રાખવાથી દુઃખતી આંખેા સારી થાય છે.”