________________
૪૩૮
મહામાભાવિક નવસ્મરણ. કાવ્ય, ૨૭– ઋદ્ધિ–૩૪ અરું જમો તરતવાળો
મન્ન–૩ નો જથ્થો જેવી વાળિ જાનુ ધણ સાથ રાકૂન उन्मूलय उन्मूलय स्वाहा
યત્ર–ચતુરન્સ ચોવીશ ખાનને યંત્ર કરીને, તે ખાનાઓ મળે % મા તથતિમ્યો કસુવાય ૐ દી [૧] નમઃ હિા આ મન્તાક્ષર લખીને, તેના ઉપર ગોળ વલય દઈને, ઋદ્ધિ, મન્ન વીંટીને, તેના ઉપર વળી વલય દઈને, ચોવીશ કે કાર વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર પૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૫
વિધિ-આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્નનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી શત્રુને ક્ષય થાય છે. આજ વિધિથી સાધીને શત્રુના ઘાતને માટે પિતાને ચંદ્ર બલવાન જોઈને, શુભ ચંદ્રને વેગ જોઈને, પવિત્ર થઈ, કાળાં વસ્ત્ર પહેરી, દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશા સન્મુખ ચકેશ્વરી તથા ક્ષેત્રપાળ બંનેની સ્થાપના કરી, પ્રક્ષાલન, પૂજન, આરતિ વગેરે કહી ગયા છીએ તે પ્રમાણે સર્વ કરીને, વળી યંત્રની રક્તચંદનની પાટી પર સ્થાપના પૂર્વ વિધિ પ્રમાણે કરીને, કાળાં પુષ્પથી પૂજન કરી કાળી જપમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ટને ૧૨૦૦૦ બારહજાર જાપ કરી, ત્રિકાળ કાળાં મરચાં ૧૦૮ હોમવાથી શત્રુને ક્ષય થાય છે.
તંત્ર-પુષ્યાકે કુકડાની ઘાર, મેરની હવાર; શિયાલની ઘાર. લૂંગડીની સેંકડીની) વિષ્ટા, વાગોલની વિષ્ટા તથા ચતુષ્પદની રજ, સર્વ ભેગાં કરીને શત્રુના માથાં પર નાખવાથી તેને ક્ષય થાય છે.
ઇતિ સપ્તવિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત ર૭ મા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભોજપત્ર પર પુષ્યાકે અથવા દીપાલિકા દિને લખીને, સોનાનાં માદળીઆમાં નાંખી, ત્રણ ત્રણ દિવસે દુધ, દહીં, ઘી વગેરે પંચામૃતથી સ્થાપીને પછી ધૂપ કરીને ગળામાં અથવા મસ્તકે ધારણ કરવાથી શત્રુને ક્ષય થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૬
૧ ૫ માં વિધિ આ પ્રમાણે છે- “ઋદ્ધિ, મિત્રની આરાધના કરવાથી અને યંત્ર પાસે રાખવાથી શત્ર આરાધકને કશી હાનિ કરી શકતો નથી.”